________________
अर्थवोधिनी टीका वर्ग २ दीर्घसेनादि १३ कुमारवर्णनम्
४५
विमाने समुत्पन्नौ । द्वौ = लष्टदन्तो गूढदन्तच वैजयन्ते जातौ । द्वौ = शुद्धदन्तो हल्लश्च जयन्ते, द्वौ द्रुमः, द्रुमसेनश्च अपराजिते विमाने उपपन्नौ । शेषाः = अवशिष्टाः पञ्च महाद्रुमसेनादयः = (९) महाद्रुमसेन:, (१०) सिंह:, (११) सिंहसेन, (१२) महासिंहसेनः, (१३) पुण्यसेनश्च इत्येते पञ्चसंख्यकाः सर्वार्थसिद्धे= सर्वार्थसिद्धाभिधेऽनुत्तरविमाने उपपातं प्राप्तवन्तः ।
1
हे जम्बू : ! एवं पूर्वोक्तरीत्या खलु निश्चयेन श्रमणेन भगवता महावीरेण यावत् सिद्धिगतिस्थानं समाप्तेन अनुत्तरोपपातिकदशाङ्गस्य द्वितीयस्य वर्गस्य अयं = पूर्वोक्तप्रकारः अर्थः = भावः प्रज्ञप्तः = कथितः ।
लष्टन्त और गूढदन्त, ये दो वैजयन्त में, शुद्धदन्त और हल, ये दो जयन्त में, दुम और तुमसेन, ये दो अपराजित विमान में और शेष महाद्रुमसेन, सिंह, सिंहसेन, महासिंहसेन और पुण्यसेन, ये पांचों ही सर्वार्थसिद्ध नामक अनुत्तर विमान में उत्पन्न हुए ।
हे जम्बू ! इस प्रकार मोक्षप्राप्त श्रमण भगवान् महावीरने श्री अनुत्तरोपपातिक दशाङ्ग सूत्र के द्वितीय वर्गका यह अर्थ प्ररूपित किया है । दोनों ही वर्गों के अर्थात् जालिकुमार आदि तेइसों ही मुनियों ने एक एक मासकी संलेखना करके अपना शरीर परित्याग किया । भावार्थ - अनुत्तरोपपातिकदशाङ्ग सूत्र का यह द्वितीय वर्ग तेरह अध्ययनों में विभाजित है । प्रत्येक अध्ययन का वर्णन प्रत्येक राजकुमार का जीवन - वृत्तान्त है । ये तेरह ही राजकुमार राजगृह के राजा श्रेणिक के पुत्र तथा पट्टमहिषी धारिणी देवी के अङ्गजात थे ।
ગૂઢઢન્ત એ બે વૈજયન્તમાં, શુદ્ધાન્ત અને હલ્લ એ બે જયન્તમાં દ્રુમ અને દ્રુમસેન એ એ અપરાજિત વિમાનમાં, અને શેષ મહાદ્રુમસેન, સિંહ, સિંહસેન, માસિહસેન અને પુણ્યસેન એ પાંચેય સર્વાંસિદ્ધ નામે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
હું જબૂ! આ પ્રમાણે મેક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શ્રી અનુત્તર પપાતિકર્દેશાંગ સૂત્રના બીજા વર્ગના આ અર્થ પ્રરૂપિત કર્યાં છે, અને વર્ગના અર્થાત્ જાલિકુમાર આદિ ત્રેવીસ મુનિયાએ એક એક માસની સલેખના કરી પેાતાના શરીરને પરિત્યાગ કર્યાં હતા.
ભાવાર્થ –અનુત્તર પપાતિકદશાંગ સૂત્રના આ બીજો વર્ગ તેર અધ્યયનામાં વિભાજિત છે. પ્રત્યેક અધ્યયનનું વર્ણન પ્રત્યેક રાજકુમારનું જીનવવૃત્તાન્ત છે. આ તેરેય રાજકુમાર રાજગૃહના રાજા શ્રેણિકના પુત્ર તથા પદ્મમહિષી ધારિણીદેવીના અંગજાત હતા.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર