________________
मुनिकुमुदचन्द्रिका टीका, महासेनकृष्णाचरितम्
२९३ ॥ टीका ॥ 'तए णं' इत्यादि । 'तए णं तीसे महासेणकण्हाए अजाए' ततः खलु तस्या महासेनकृष्णाया आर्यायाः 'अण्णया कयाई' अन्यदा कदाचित 'पुव्वरत्तावरत्तकाले' पूर्वरात्रापररात्रकाले-रात्रे पश्चिमभागे इत्यर्थः; 'चिंता' चिन्ता 'जहा खंदयस्स' यथा स्कन्दकस्य यथा स्कन्दकस्य चिन्तनं तथैवाऽस्या अपि, 'जाव अजचंदणं अजं आपुच्छई' यावदार्यचन्दनामार्यामापृच्छति 'जाव संलेहणा' यावत् संलेखना, तथा 'कालं अणवकंखमाणी विहरइ' कालमनवका
ङ्क्षन्ती विहरति । 'तए णं सा महासेणकण्हा अजा' ततः खलु सा महासेनकृष्णाऽऽर्या 'अजचंदणाए अजाए अंतिए सामाइयाइं एकारस अंगाई अहिन्जित्ता' आर्यचन्दनाया आर्याया अन्तिके सामायिकादीनि एकादश अङ्गानि अधीत्य 'बहुपडिपुन्नाई सत्तरस वासाइं परियायं पालइत्ता, मासियाए संलेहणाए अप्पाणं झूसेत्ता, सहि भत्ताइं अणसणाए छेदेत्ता, जस्सहाए कीरइ जाव नमढे आराहेई' बहुपतिपूर्णानि सप्तदश वर्षाणि पर्यायं पालयित्वा, मासिक्या संले
। उसके बाद एक समय पिछली रातमें उस महासेनकृष्णा आर्या ने हृदय में खन्धक के समान चिन्तन किया कि यह मेरा शरीर तपस्या से कृश हो गया है, तथापि मुझमें अभी उत्थान, बल, वीर्य आदि हैं। इसलिये सूर्योदय होते ही आर्यचन्दनवाला आर्या के समीप जाकर उनसे आज्ञा ले सन्थारा करूँ। तदनुसार उन्होंने चन्दनवाला आर्या के समीप जाकर हाथ जोड कर सविनय सन्थारा के लिये आज्ञा मागी। आज्ञा लेकर मृत्यु को नहीं चाहती हुई सन्थारा करके विचरने लगी । महासेनकृष्णा आर्या आयचन्दनबाला आर्या के समीप सामायिक आदि ग्यारह अङ्गों का अध्ययन किया, और पूरे सत्रह वर्ष तक चारित्रपर्याय पाला,
ત્યારપછી એક સમયે પાછલી રાતમાં તે મહાસેનકૃષ્ણા આર્યાના હૃદયમાં અંધકની પેઠે એવું ચિન્તન થયું કે આ મારું શરીર તપસ્યાથી કૃશ થઈ ગયું છે, તથાપિ મારામાં હજી ઉથાન, બલ, વીર્ય આદિ છે. માટે સૂર્યોદય થતાં જ આર્ય ચંદનબાલાની પાસે જઈને તેમની આજ્ઞા લઈ સંથારે કરીશ. તે પ્રમાણે તેમણે ચંદનબાલા આર્યાની પાસે જઈ હાથ જોડી વિનવે સંથારા માટે આજ્ઞા માંગી. આજ્ઞા લઈને મૃત્યુને નહી ચાહતી તે સંથારે કરી વિચરવા લાગી. તે મહાસેનકૃષ્ણા આર્યા, ચંદનબાલા આર્યાની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું, અને પૂરા સત્તર વર્ષ સુધી ચારિત્રપર્યાયનું પાલન કર્યું, તથા માસિકસંલેખનાથી આત્માને સેવિત કરતી થકી
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર