SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ २२९ मुनिकुमुदचन्द्रिका टीका, अलक्ष्य राजचरितम्. 'परिसा णिग्गया' परिषनिर्गता । 'तए णं अलक्खे राया इमीसे कहाए लद्धढे समाणे' ततः खलु अलक्षो राजा अस्याः कथाया लब्धार्थः सन्, 'हट्टतुट्ट०' हृष्टतुष्ट० हृष्टतुष्ट यावद्हृदयो ‘जहा कूणिए जाव पज्जुवासइ' यथा कूणिको यावत्पर्युपास्ते, ज्ञातभगवदागमनवृत्तान्तोऽलक्षो राजा हृष्टतुष्टयावद्धृदयः कूणिकवद् भगवदन्तिके गतः, तं पर्युपास्ते चेति समुदितोऽर्थः। भगवता अलक्षमुद्दिश्य ‘धम्मकहा' धर्मकथा कथिता । 'तए णं से अलक्खे राया' ततः खलु सोऽलक्षो राजा 'समणस्स भगवओ महावीरस्स अंतिए' श्रमणस्य भगवतो महावीरस्याऽन्तिके 'जहा उदायणे' यथा उदायना-उदायनभूपः, 'तहा णिक्खंते' तथा निष्क्रान्तः प्रवजितः, ‘णवरं' विशेषः, 'जेहें पुत्तं रज्जे अभिसिंचइ' ज्येष्ठं पुत्रं राज्ये अभिषिञ्चति, 'एकारस अंगाई' में पधारे । परिषद् उनके दर्शन के लिये निकली। भगवान के आनेका वृत्तान्त सुन महाराज कूणिक के समान महाराजा अलक्ष्य अत्यन्त हर्ष के साथ भगवान महावीर प्रभु के दर्शन के लिये गये। वहा जाकर वन्दन नमस्कार कर भगवानकी सेवा करने लगे। भगवानने धर्मकथा कही। धर्मकथा सुनकर महाराजा अलक्ष्य के हृदय में वैराग्यभाव उत्पन्न हुआ। अनन्तर वे अलक्ष्य राजा, भगवान महावीर के समीप उदायन के समान प्रबजित होगये । उदायन की प्रव्रज्या से इनकी प्रव्रज्या में विशेषता इतनी ही है कि इन्होंने अपने ज्येष्ठ पुत्र को राज्य देकर प्रव्रज्या ली। प्रव्रज्या लेने के बाद इन्होंने ग्यारह अंगों का નગરીના કામમહાવન ઉદ્યાનમાં પધાર્યા. પરિષદુ તેમનાં દર્શન માટે નીકળી. ભગવાનના આવવાના વૃત્તાન્ત સાંભળીને મહારાજ કૃણિકની પેઠે મહારાજા અલક્ષ્ય અત્યંત હર્ષની સાથે ભગવાન મહાવીર પ્રભુનાં દર્શન માટે ગયા. ત્યાં જઈને વંદનનમસ્કાર કરી ભગવાનની સેવા કરવા લાગ્યા. ભગવાને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળીને મહારાજ અલક્ષ્યના હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટ થયે પછી તે અલક્ષ્ય રાજા, ભગવાન મહાવીરની પાસે ઉદાયનની પેઠે પ્રત્રજિત થઈ ગયા. ઉદાયનની પ્રવ્રયાથી એમની પ્રવ્રજ્યામાં વિશેષતા એટલીજ છે કે તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય આપીને પ્રત્રજ્યા લીધી. પ્રત્રજ્યા લીધા પછી એમણે અગીયાર શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
SR No.006336
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages390
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_antkrutdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy