________________
मुनिकुमुदचन्द्रिका टीका, पद्मवत्या दीक्षाग्रहणम् मणामा अभिरामा' एषा खलुभदन्त ! मम अग्रमहिषी पद्मावती नाम देवी इष्टा कान्ता प्रिया मनोज्ञा मनोऽमा अभिरामा, 'जीवियउस्सासा' जीवितोच्छ्वासा माणसमाना, पुनः पहिययाणंदजणिया' हृदयानन्दजनिका; तथा 'उंबरपुप्फ पिव' उदुम्बरपुष्पमिव 'दुल्लहा' दुर्लभा, 'सवणयाए' श्रवणतायै-श्रवणाय 'किमंग पुण पासणयाए' किमङ्ग ! पुनदर्शनतायैदर्शनाय-हे भदन्त ! एतादृशी पुण्यवती उदुम्बरपुष्पवत् श्रवणायापि दुर्लभा, किं पुनर्दष्टुमित्यर्थः। 'तन्नं अहं देवाणुप्पिया' तां खलु अहं हे देवानुपिय ! 'सिस्सिणीभिक्खं' शिष्या. भिक्षाम् शिष्यारूपां भिक्षां 'दलयामि' ददामि, 'पडिच्छंतु णं देवाणुप्पिया' प्रतीच्छन्तु-स्वीकुर्वन्तु खलु हे देवानुपियाः ! 'सिस्सिणीभिक्खं' शिष्याभिक्षाम् । कृष्णस्य वचनं श्रुत्वा भगवानाह-'अहासुह' यथासुखम् हे कृष्ण ! यथा तुभ्यं रोचते इति । 'तए णं सा पउमावई देवी' ततः खलु सा पद्मावती देवी मनोज्ञ है, मनामा (मन के अनुकूल कार्य करने वाली) है एवं गुण आदि से सुन्दर है। हे भगवन् ! यह मेरे जीवन में श्वासउच्छ्वास के समान प्रिय है, एवं मेरे हृदय को आनन्दित करने वाली है। इस प्रकार का स्त्रीरत्न गूलर के फूल के समान सुनने के लिये
भी दुर्लभ है तो फिर देखना तो बडा ही असंभव है। हे देवानुप्रिय ! मैं आपको इस पद्मावती को शिष्यारूप से भिक्षा देता हूँ,
आप कृपा करके इस शिष्यारूप भिक्षा को स्वीकार करें। कृष्ण की प्रार्थना सुनकर भगवान ने कहा- हे कृष्ण ! जैसी तुम्हारी इच्छा ।
उसके बाद पद्मावती देवीने ईशानकोण में जाकर अपने મનેz છે, મનામા – મનને અનુકૂળ કાર્ય કરવાવાળી છે અને ગુણ આદિથી સુંદર છે. હે ભગવન! આ મારા જીવનમાં શ્વાસઉચ્છવાસની પેઠે પ્રિય છે અર્થાત મારા હૃદયને આનંદ આપવા વાળી છે. આવા પ્રકારનું સ્ત્રીરત્ન ઉંબરાના ફૂલની પેઠે સાંભળવું પણ દુર્લભ છે તે પછી તે નજરે જોવું તે બહુજ અસંભવ છે. હે દેવાનુપ્રિય! હું આપને આ પદ્માવતીને શિધ્યારૂપે ભિક્ષા આપું છું તે આપ કૃપા કરીને આ શિષ્યરૂપ ભિક્ષાને સ્વીકાર કરે, કૃષ્ણની પ્રાર્થના સાંભળી ભગવાને કહ્યું- હે કૃષ્ણ! જેવી તમારી ઈચ્છા.
ત્યાર પછી તે પદ્માવતી દેવીએ ઈશાન કોણમાં જઈને સ્વહસ્તે પિતાનાં શરીર
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર