________________
मुनिकुमुदचन्द्रिका टीका, देवक्याः कृष्णस्य च संवादः
७५ ध्यायथ-चिन्तयथ । 'तए णं सा देवई देवी' ततः खलु सा देवकी देवी 'कण्हं वासुदेवं एवं वयासी' कृष्णं वासुदेवम् एवमवदत्-एवं खलु अहं पुना' एवं खलु अहं पुत्र ! 'सरिसए जाव समाणे' सदृशकान् यावत् समानान्-समानान्न लकूबरसमानान्, 'सत्त पुत्ते पयाया' सप्त पुत्रान् प्रजाता-जनितवती, 'नो चेव णं मए एगस्स वि बालत्तणे अणुभूए' नो चैव खलु मया एकस्यापि बालत्वम् अनुभूतम् , 'तुमं पि य णं पुत्ता' त्वमपि च खलु पुत्र ! हे पुत्र ! त्वमपि च खलु, 'ममं छहं छण्डं मासाणं अंतियं' मम षण्णां षण्णां मासानाम् अन्तिकं 'पायवंदए हव्वमागच्छसि' पादवन्दको हव्यमागच्छसित्वमपि ममान्तिकं षण्मासानन्तरं पादौ वन्दितुमागच्छसीति भावः । 'तं धन्नाओ णं ताओ अम्मयाओ जाव झियामि तद् धन्याः खलु ता अम्बा यावद् ध्यायामि, व्याख्यातमिदमन्यत्र ॥ मू० १८ ॥ रही हो?
उसके बाद देवकी ने कहा-हे पुत्र ! आकार, वय और कान्ति में समान, यावत् नलकूबर के समान सुन्दर सात पुत्रों को मैने जन्म दिया। परन्तु मैंने एक की भी बालक्रीडा का अनुभव नहीं किया। हे पुत्र ! तुम भी मेरे पास चरण में वन्दन करने के लिये छ-छ महीने के बाद आते हो। इसलिये म समझती हूँ कि वे माताएँ धन्य हैं, पुण्यशालिनी हैं, उन्होंने पुण्याचरण किया है जोकि अपनी सन्तान के बालकपन का अनुभव करती हैं, इसी बात को सोचती हुई दुःखितहृदय से उदासीन होकर बैठी हूँ ॥ सू० १८॥ પ્રકારે કહ્યું - હે માતા! જ્યારે હું પહેલાં તમને ચરણવંદન કરવા માટે આવતા હતા ત્યારે મને જોઇને તમારું હૃદય આનંદિત થઈ જતું હતું, પરંતુ આજે તમારી દશા બીજીજ જોવામાં આવે છે. કેમ માતા ! તમે દુ:ખિત મનથી ઉદાસ બની આજ શું શાચ કરી રહ્યાં છે ?
ત્યારપછી દેવકીએ કહ્યું–હે પુત્ર ! આકાર, વય અને કાન્તિમાં એક સરખા યાવતું નલકુબર જેવા સુંદર સાત પુત્રને મેં જન્મ આપ્યા. પરંતુ મેં એકેયની બાલક્રીડાને અનુભવ કર્યો નથી. હે પુત્ર! તું પણ મારી પાસે ચરણવંદન માટે છ-છ મહિને આવે છે. આથી હું સમજું છું કે તે માતાઓ ધન્ય છે, પુણ્યશાલિની છે, તેમણે પુણ્યાચરણ કર્યા છે કે જે પિતાનાં સંતાનના બાલપણને અનુભવ કરે છે. આ વાતને શાચ કરતી થકી દુખિત હૃદયથી ઉદાસીન થઈ બેઠી છું (સૂ, ૧૮)
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર