SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ २८ अन्तकृतदशाङ्गसूत्रे - ॥ टीका ॥ __'तए णं' इत्यादि । ततः खलु स गौतमोऽनगारः अन्यदा कदाचित् यत्रैव अर्हन् अरिष्टनेमिः तत्रैव उपागच्छति । उपागत्य अर्हन्तमरिष्टनेमिम् त्रिकृतः ‘आयाहिणपयाहिणं' आदक्षिणपदक्षिणम्-आदक्षिणतः प्रदक्षिणमिति विग्रहः, बद्धाञ्जलिपुटं निजदक्षिणकर्णादारभ्य ललाटपदेशेन निजवामकर्णपर्यन्तं नीला हनुप्रदेशेन पुनर्दक्षिणकर्णान्तिकं समानीय तस्य ललाटप्रदेशे स्थापनमित्यर्थः, करोति, कला, 'वंदइ' वन्दते स्तौति 'नमंसइ' नमस्यति-पञ्चभिरङ्गनमस्करोति, चन्दित्वा नमस्यित्वा एवमवदत्-इच्छामि खलु भदन्त ! युष्माभिः अभ्यनुज्ञातः सन् आज्ञप्तः सन् मासिकी भिक्षुपतिमाम्-भिक्षो साधोः प्रतिमा अभिग्रहविशेषस्ताम् ' उवसंपज्जित्ता णं विहरित्तए' उपसंपद्य-स्वीकृत्य खलु विहर्तुम् , एवं उसके बाद एक दिन गौतम, अनगार जहा अर्हत अरिष्टनेमि थे, वहाँ आये। वहा अहैत अरिष्टनेमि को तीन वार अदक्षिणप्रदक्षिण किया। अंजलिपुट को दाहिने कानसे लेकर शिर पर घुमाते हुए अपने बायें कान तक ले जाकर फिर उसे घुमाते हुए दाहिने कान पर लेजावे और बाद में उसे अपने ललाट पर स्थापन करे, उसे 'आदक्षिण-प्रदक्षिण' कहते हैं। आदक्षिणप्रदक्षिण करने के बाद गौतम अनगारने वन्दना की और नमस्कार किया, और बोले हे भदन्त ! आपकी आज्ञा हो तो मैं मासिक भिक्षुप्रतिमा स्वीकार करूँ ? भगवान ने कहा जैसा सुख हो वैसा करो। भगवान ત્યારપછી એક દિવસ અનગાર ગૌતમ, જ્યાં અહંત અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા અને અર્હત્ અરિષ્ટનેમિને ત્રણવાર “આદક્ષિણપ્રદક્ષિણ” કર્યા. હાથને અંજલી પટરૂપ બાંધી જમણું કાનથી લઈ લલાટ ઉપર ફેરવી પિતાના ડાબા કાન સુધી લઈ જઈ પાછે તેને ફેરવી જમણા કાન પર લઈ આવ અને પછી તેને પિતાના કપાળ પર સ્થાપન કરવું તેને આદક્ષિણપ્રદક્ષિણ કહે છે. આદક્ષિણપ્રદક્ષિણ કર્યા પછી તેમની વન્દના કરી તથા પંચાંગ નમસ્કાર કર્યો. તેમણે ભગવાન અહંતુ અરિષ્ટનેમિને આવી રીતે પ્રાર્થના કરી. હે ભદન્ત! આપની આજ્ઞા મેળવી માસિક ભિક્ષુપ્રતિમાને સ્વીકાર કરી હું વિચરણ કરવા ઈચછા રાખું છું. ભગવાને આજ્ઞા શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર
SR No.006336
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages390
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_antkrutdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy