SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ उपासकदशाङ्गसूत्रे प्रष्टव्यः, परि सर्वतोभावेन असकृदिति यावत् प्रच्छनीयः प्रष्टव्यः 'होत्था' - आसीदित्यग्रेतनेन सम्बन्धः। आह-ननु कार्यकारणयोरन्यतरस्यैवोपादानेनेतरान्यथानुपपत्त्याऽऽक्षेपाद्वोधः सिध्येदिति 'कार्येषु' 'कारणेषु' इत्युभयोपादानमकिश्चि स्करमिति तदत्यन्तमसत् , यतः कश्चित् केवलं कायसम्बन्ध एव प्रश्नं करोति यथा, भोः! मया किं धन्ध्रणं विधेयं ? किं राजादिसेवा कत्र्तव्या उत क्रयविक्रयादिव्यवहारः कर्त्तव्यः ? इत्यादि, कश्चिञ्च केवलं कारणसंबन्ध एव प्रश्नं करोति यथा कि भोः !-मया केन विधिना राजादिसेवा कर्तव्या? केन वा विधिना क्रयविक्रयादिव्यवहारः कर्तव्यः ? इत्यादीति सर्वजनप्रसिद्धमिदम् । और बार-बार पूछा जाता था-इन सब बातों में राजा आदि समस्त बड़े-बड़े आदमी आनन्दकी सम्मति लेते थे। शंका-का: और कारण, इन दोनों में से एकका ग्रहण करने से ही दोनोंका बोध हो जाता है, क्योंकि कारण के बिना कार्य नहीं होता और विना कार्यके कारणोंका अन्वेषण करनेकी आवश्यकता नहीं है फिर मूल-पाठ में 'कार्यों में' 'कारणों में, इस प्रकार दोनोंको पृथकपृथक् गिनाना वृथा है। समाधान-यह कथन बिलकुल ठीक नहीं। क्योंकि कोई-कोई केवल कार्यके विषय में ही प्रश्न करता है, जैसे-'महाशय ! मुझे क्या धंधा करना चाहिए! राजा आदि की नौकरी करूँ या लेन-देन (व्यापार) करूं?' इत्यादि । कोई-कोई केवल कारणके विषयमें ही पूछता है, जैसे-'क्यों जी, मैं राजा आदि की सेवा किस प्रकार करूँ ? अथवा लेन-देन का व्यवहार किस ढंग से करूँ' इत्यादि बातें संसारप्रसिद्ध हैं। અર્થાત્ એવાં બધાં પ્રકરણમાં એક વાર તથા વારંવાર પૂછવામાં આવતું હતું.એ બધી વાતમાં રાજા વગેરે મેટા માણસે પણ આનંદની સંમતિ લેતા હતા. શંકા-કાર્ય અને કારણ. એ બેઉમાંથી એકનું ગ્રહણ કરવાથી જ બેઉનો બોધ થઈ જાય છે, કારણ કે કારણ વિના કાર્ય થતું નથી, અને કાર્ય વિના કારણનું શાધન કરવાની જરૂર હતી નથીતે પછી મૂળ પાઠમાં “કામાં” “કારણોમાં એ પ્રમાણે બેઉને જૂદા જૂદા ગણાવવાં એ વૃથા છે. સમાધાન–એ કથન બીલકુલ બરાબર નથી, કારણ કે કઈ કેવળ કાર્યની બાબતમાં જ પ્રશ્ન કરે છે, જેમકે મહાશય ! મારે ક્યા ધંધે કરે જોઈએ? રાજા વગેરેની નેકરી કરું કે લેણદેણ (વેપાર) કરૂં? વગેરે કઈ કેવળ કારણની मामतमा पूछे छ:-भडे,-'भ सास माहिनी सेवा ठेवी रीते ४३? અથવા લેણદેણને વ્યવહાર કેવી રીતે કરૂં ?, એ બધી વાતે જગતમાં જાણીતી છે. ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy