SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ उपासक दशाङ्गसूत्रे raat afratधिता मायाविनो निजपत्युः सर्वमेत्र कापट्यमवगत्य 'दैवगत्या अघटितघटनायां जातायामपि स्वधर्मो न हापनीयः' इति निश्चिन्वाना लोकयात्रां गमयन्त्यासीत् । इदमीया श्रश्रृद्यपि कुलविरुद्वाऽऽचरणान्मनसा सुभद्रायै ति स्म तथापि निष्कारणं किञ्चिदपकर्तुमक्षमा क्षमान्वितैव तूष्णीकामास्ते स्म । " अथैकदा कनैको महान जिनकल्पी मुनिर्गोचरीं ग्रहीतु तद्गृहमागतस्तमत्रलोक्य सुभद्रा यदा तस्मै भिक्षां दातुमुपेता तदैकां क्षुद्रशर्करां तस्य मुनेश्चक्षूंषि प्रविष्टां चक्षुः शक्त्युपघातिकां समीक्ष्य 'प्रतिकारो विधेय एवे' ति च निश्वित्य चातुर्येण जिह्वया तन्ने त्रात्तापनीतवती, किन्तु मिथो मुखसम्बन्धेन सुभद्राललाटफलकावस्थितं होती है, तुम भी उन्होंकी उपासना किया करो । जब सासने उसे यह प्रतिबोध दिया तो वह अपने पतिका सारा कपट- पूर्ण रहस्य समझ गई। उसने निश्चय किया- "देव - गति से यह अनहोनी भवितव्यता हो गई है तो भी अपने धर्मका त्याग नहीं करना चाहिए । इस प्रकार निश्चय करके वह अपना समय व्यतीत करने लगी । अपने कुलसे विरुद्ध आचरण देख कर सास, यद्यपि सुभद्रा पर कुढ़ती थी तथापि वह किसी कारण विना कुछ कर नहीं सकती थी, इसलिए वह चुप-चाप रही । " एक समय की बात है - एक महान् जिनकल्पी मुनि गोचरी के लिए सुभद्रा के घर पधारे। वह ज्योंही भिक्षा देनेके लिए समीप आई त्योंही उसने देखा कि - मुनिराजके नेत्रमें रजकण पड़ गया है। उससे नेत्रको हानि पहुँच सकती थी । सोचा- उपाय अवश्य करना चाहिए । “પુત્રી ! આપણા ઘરમાં બુદ્ધદેવની ઉપાસના થાય છે, માટે તું પણ તેમનીજ ઉપાસના કર્યાં કર.” જ્યારે સાસુએ તેને એ પ્રમાણે કહ્યુ ત્યારે તે પોતાના પતિનું બધું કપટપૂર્ણ રહસ્ય સમજી ગઇ. તેણે નિશ્ચય કર્યાં કે દૈવતિથી આ ન થવી જોઇતી ભાવતવ્યતા થઈ છે, તે પણ મારે મારા ધર્મના ત્યાગ ન કરવા જોઇએ.” એ પ્રમાણે નિશ્ચય કરીને તે પેતાના સમય વ્યતીત કરવા લાગી. પેાતાના કુળથી વિરૂદ્ધ આચરણુ જોઇને તેની સાસુ જોકે સુભદ્રા ઉપર ચીઢાતી હતી, તે પણ તે કઇ કારણ વિના કશું કહી શકતી નહેાતી; તેથી તે ચૂપ રહી. એક વાર એક મહાન જિનકલ્પી મુનિ ગેચરીને માટે સુભદ્રાને ઘેર પધાર્યાં, તે જ્યાં ભિક્ષા આપવાને માટે મુનિની સમીપે આવી, ત્યાં તેણે જોયું કે મુનિની આંખમાં કાંઇ રજ--કછુ પડયું છે, તેથી એમની આંખને ઇજા થવાના સંભવ છે. તેણે વિચાયું કે–તેને કાંઇ ઉપાય જરૂર કરવા જોઇએ. સુભદ્રાએ ચતુરાઇથી મુનિની ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy