SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ. १ चम्पागनरीवर्णनम् तिलकं तस्य मुनेललाटे संलग्नम् , तदवलोक्य प्राप्तावसरतया प्रकुपिता तदीयश्वश्रूनिजमात्मज-बुद्धदासमाहूयाऽवोचत्-‘पश्येयं कुलदैवमाचर्यकुलं कलङ्कितवती-'ति श्रुत्वैतत्सा निरङ्का सुभद्रा कायोत्सर्गाय ध्यान सिताऽभवत , तदनु तदीयभक्तिमसन्नया शासनदेव्या 'समापय कायोत्सर्ग श्वस्तेऽसौ कलङ्कोऽपयाते-'ति प्रतिबोध्यमाना कायोत्सर्गव्यापाराद्वयरंसीत् । अथ जाते प्रभाते दैवात्कृतबहुप्रयत्नेनापि द्वारपालेन नगरद्वारकवाटमनुद्घाटनीयमालोक्य सर्वे विसिमियिरे । समाकणि कर्णाकणि राज्ञा जितशत्रुणाऽपि बस, उसने बड़ी चतुराईसे जीभके द्वारा वह निकाल दिया। उस समय दोनोंके मस्तक भिड़ गये थे इसलिए सुभद्राके ललाटमें लगा हुआ तिलक मुनिके ललाटमें भी लग गया । सासूको मन-चाहा मौका मिल गया। उसने कुपित होकर अपने लड़केको बुलाया और कहा-'देख इस कुलटाने यह करतूत करके कुल कलंकित किया है। सुभद्राने जब यह सुना तो वह शान्तिके साथ कायोत्सर्ग करनेके लिए ध्यान धरकर बैठ गई । शासनदेवी सुभद्राकी भक्ति से प्रसन्न होकर प्रगट हुई और बोली-'बस, कायोत्सर्ग रहने दो, तुम्हारे ऊपर लगा हुआ कलंक कल दूर हो जायगा । शाशनदेवीके द्वारा प्रतिबोधित होने पर सुभद्राने कायोत्सर्ग पार दिया। प्रभात हुआ । द्वारपाल नगरके फाटक खोलने गया। मगर अचानक यह क्या हो गया? द्वारपालके लाख प्रयत्न करने पर भी फाटक हिले तक नहीं। सब लोग आश्चर्यचकित हो गए। राजा जितशत्रुके આંખમાંનું કશું પિતાની જીભ વડે કાઢી નાંખ્યું, એ વખતે બેઉનાં મસ્તક પરસ્પર અડકી ગયાં હતાં, તેથી સુભદ્રાના કપાળમાં ચાંદલે મુનિના કપાળને ચુંટી ગયે. સાસુને મરજી મુજબની તક મળી ગઈ. તેણે દૃઢ થઈને પુત્રને બોલાવ્યું અને કહ્યું ભજે, આ કુલટાએ આવું કરતૂત કરીને કુળને કલંક્તિ કર્યું છે.” સુભદ્રાએ જ્યારે વાત સાંભળી ત્યારે તે શાન્તિપૂર્વક કાર્યોત્સર્ગ કરવાને માટે ધ્યાન ધરીને બેસી ગઈ. શાસનદેવી સુભદ્રાની ભકિતથી પ્રસન્ન થઈને પ્રકટ થઈ અને બેલી: “બસ, કાયેત્સર્ગ રહેવા દે, તારી ઉપર લાગેલું કલંક કાલે દૂર થઈ જશે, શાસનદેવી દ્વારા પ્રતિબંધિત થતાં સુભદ્રાએ કર્યોત્સર્ગ પા. - પ્રભાત થયું. દ્વારપાળ નગરને દરવાજો ઉઘાડવા આવ્યું, પણ અચાનક આ શું થઈ ગયું ? દ્વારપાળના લાખે પ્રયત્ન છતાં પણ દરવાજે જરાએ ચસકે પણ નહીં ! બધા લે કે આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા જીવશત્રુને કાને એ વાત પહોંચી, ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy