SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ उपासकदशाङ्गसूत्रे गुरुसमक्षं प्रकटय । यावदिति-अत्र यावच्छ-देन पडिकमाहि निंदाहि गरिहाहि विउहाहि fause or अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जाहि' इत्येषां ग्रहणम्, तच्छाया च- 'प्रतिक्राम, निन्द, गर्हस्व, वित्रोटय, विशोधय, अभ्युत्तिष्ठस्व, यथाई तपःकर्म प्रायश्चित्तं प्रतिपद्यस्व' इति, तत्र प्रतिक्राम= निवर्त्तस्वास्मादकरणात्, निन्दस्वसाक्षिकां कुत्सां कुरु, गर्हस्व = गुरुसमक्षं कुत्सां कुरु, वित्रोटय=तद्भावातुबन्धं छिन्धि विशोधय=अतिचारमलम पनोदयेत्यर्थः स्पष्टमन्यत् । अत्र 'यथाई तपःकर्म प्रायश्चित्तं प्रतिपद्यस्त्र' इत्यभिधानाज्जीतव्यवहारेण श्रावकमायचित्तस्यापि निशीथादौ गम्यमानत्वं प्रतीयते ।। १२८ - १४७ ॥ तब भद्रा सार्थवाही चुलनीपिता श्रवकसे बोली- कोई भी पुरुष किसी भी पुत्रको घरसे नहीं लाया, न तेरे सामने मारा है । किसी पुरुषने तुझे यह उपसर्ग किया है । तुने यह भयंकर घटना देखी है । अब कषायके उदयसे चलितचित्त होकर उस पुरुषको मारने की प्रवृत्ति तेरी हुई, उस घातकी प्रवृत्तिसे स्थूल प्राणातिपातविरमाणव्रत और पोषधव्रतका भंग हुआ। अगर कहें कि श्रावकको तो निरपराध प्राणीकी हिंसाका त्याग होता है और वह तो सापराधी था, सो यह कहना ठीक नहीं, क्योंकि श्रावकको पोषधव्रतमें सापराध और निरपराध दोनोंके मारनेका त्याग होता है, इसलिए बेटा ! इस स्थान ( विषय ) की तुम आलोचना करो, प्रतिक्रमण करो, अपनी और गुरुकी साक्षीसे निन्दा ग करो, तद्विषयक परिणामोंके अनुबन्धों काटों, अतिचार के मलको दूर करके आत्माको शुद्ध करो, सन्मुख ऊठो और यथायोग्य तपःकर्मरूप प्रायश्चित्तको स्वीकार करो ॥ १४७ ॥ - કાઈપણ પુરુષ એકકે પુત્રને ઘેરથી લાળ્યેા નથી, તારી સમીપે એકકેને માર્યાં નથી; કેાઇ પુરૂષ તને આ ઉપસર્ગ કર્યાં છે. તે એક ભયંકર ઘટના જોઈ છે. હવે કષાયના ઉયથી ચલિતચિત્ત થઇને એ પુરૂષને મારવાની પ્રવૃત્તિ થઇ. એ ઘાતની પ્રવૃત્તિથી સ્થૂલ-પ્રાણાતિપાત–વિરમણ વ્રત અને પેાષધવ્રતના ભગ થયે. અગર જો કાઇ એમ કહે કે શ્રાવકને તે નિરપરાધી પ્રાણીની હિંસાના ત્યાગ હોય છે, અને તે તા સાપરાધી હતા, તે એ કહેવું ખરાખર નથી, કારણકે શ્રાવકને તે પાષધવ્રતમાં સાંપરાધી અને નિરપરાધી બેઉને મારવાના ત્યાગ ડ્રાય છે, એટલા માટે, હે પુત્ર! આ સ્થાન (વિષય) ની તું આલેાચના કર, પ્રતિક્રમણ કર પેાતાની અને ગુરૂની સાક્ષીથી નિન્દા-ગાઁ કર, તદ્વિષયક પરિણામેના અનુબંધને કાપ, અતિચારના મેલને દૂર કરીને, આત્માને શુદ્ધ કર, સન્મુખ ઉઠે અને યથાયેગ્ય તપઃક રૂપ પ્રાયશ્ચિત્તના स्वी४२ ४२.” (१४७). ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy