SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ. ३ सू. १३९-१४७ देवकतोपसर्गवर्णनम् ४०७ कहने पर मै भय भीत न होता हुआ विचरता हूँ ॥ १४० ॥ तब उसने मुझे निर्भय विचरते देख, दुसरी तीसरी बार फिर ऐसा ही कहा-“हे चुलनीपिता श्रमणोपासक ! "'पहलेकी तरह ' यावत् शरीरको सींचा ॥१४१॥ मैंने उस असह्य वेदनाको सह लिया। इसी प्रकार सब कहना चाहिए यावत् छोटे लड़केको मार डाला और मेरे शरीरको मांस ओर सुनसे सींचा । मैंने उस असह्य वेदनाको भी सह लिया ॥ १४२॥ उसने मुझे निर्भय देखा तो चौथी बार फिर बोला-" हे चुलनीपिता श्रावक ! अनिष्टके कामी ! यावद् तू व्रतभंग नहीं करता तो जो यह तेरी माता देव-गुरु-स्वरूप है यावत् तं मर जायगा"॥१४३॥ तब उसके ऐसा कहने पर भी मैं निर्भय विचरता रहा ॥ १४४ ॥ तब वह दूसरी तीसरी वार भी मुझे ऐसा ही बोला कि-"चुलनीपिता श्रावक! आज यावत मारा जायगा" ॥ १४५ ॥ उसके दूसरी तीसरी वार ऐसा कहने पर मुझे ऐसा विचार आया-" यह अनायें पुरुष है, इसकी बुद्धि भी अनार्य है अतः अनार्य आचरण करता है, इसने मेरे बड़े मंझले और छोटे लड़केको मार डाला और मेरा शरीर खूनसे सींचा, अब यह माको (तुम्हें) भी मेरे सामने लाकर मार डालनेकी इच्छा करता है, अतः इसे पकड़ लेना ही अच्छा है"। ऐसा विचार कर ज्यों ही मैं उठा कि वह आकाशमें उड़ गया, मैनें खंभा पकड लिया और जोर-जोरसे चिल्लाया" ॥ १४६॥ वियरी रह्यो छु. (१४०). मेम भने निर्णय वियरत न, तो भी-त्रीवार ફરીથી એમ કહ્યું હે “હે ચુલની પિતા શ્રમણોપાસક! (પહેલાંની પેઠે) યાવત શરીર પર માંસ-લેહી છાંટયાં (૧૪૧). મેં એ અસહ્ય વેદનાને સહી લીધી. એ પ્રમાણે બધું કહ્યું યાવત નાના પુત્રને મારી નાંખ્યું અને મારા શરીર પર લેહી અને માંસ છાંટયું. મેં એ અસહ્ય વેદનાને સહી લીધી. (૧૪૨) તેણે મને નિર્ભય જે એટલે ચેથીવાર બેઃ “હે ચુલની પિતા શ્રાવક! અનિષ્ટના કામી યાવત તું શિલાદિને ભંગ નથી કરતે તે જે આ તારી માતા દેવ-ગુરૂ સ્વરૂપ છે યાવતું તું મરી ४५A. (१४3). ते सम यु छत पर निर्भय रहो. (१४४). पछी ते બીજી–ત્રીજીવાર પણ મને એમજ કહ્યું કે “ચુલની પિતા શ્રાવક! આજ યાવત માર્યો જઈશ.” (૧૪૫). એણે બીજી–ગીજીવાર એવું કહેતાં મને એ વિચાર આવ્યું કે “આ અનાર્ય પુરૂષ છે, તેની બુદ્ધિ પણ અનાર્ય છે, તેથી તે અનાર્ય આચરણ કરે છે, એણે મારા મેટા, વચ્ચેટ અને નાના પુત્રને મારી નાંખ્યા, તેમનાં માંસ-લેહી મારા શરીર છાંટયાં, હવે તે માતાને (તમને) પણ મારી સામે લાવી મારી નાખવાની ઈચ્છા કરે છે, માટે એને પકડી લે એ જ ઠીક છે, એમ વિચારીને હું ઉઠયે, ત્યાં તે આકાશમાં ઉડી ગયે, મેં થાંભલે પકડી લીધે અને જોરથી ચીસ પાડી. (૧૪૬). પછી ભદ્રા સાર્થવાહી ચુલની પિતાને કહેવા લાગી ? ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy