SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ 246 उपासकदशास्त्रे चतुर्विधमाहारमष्टादश पापानि च प्रत्याचक्षीत, तद्गतशेषकालंच समाधिपूर्वकं अपवेत उपसर्गोपस्थितौ संस्तारधारणार्थमयं विधिःप्रमृष्टायां भूमौ पद्माघासनेन पूर्वाभिमुख उत्तराभिमुखो वा समुपविश्य भगवन्तमर्हन्तं सिद्धं धर्माचार्य च नमस्कृत्याऽऽहारचतुष्टयं, पापाष्टादशकं शरीरादिममत्वं च साकारं परित्यजेत् / एष परित्याग उपसर्गोपशमनपर्यन्त एव। उपसर्गानुपशमे तु यावज्जीवनाथ एवेत्यवधेयम् / ____ इत्थं गृहस्थधर्म यथावदभिधाय शिष्यमवधानयन्नुपसंहरति-'अय एव'-मिति, 1 साकारं-सविकल्यं, सविशेष, सभेदं, सापवोदमित्येकार्थाः / अर्जुनमाला| कारकृतोपसर्गे सुदर्शनोदाहरणं ज्ञेयम्, अन्तकृत्सूत्रे ६-वर्गे / बैठ कर, भगवान् सिद्ध, अर्हन्त, और धर्माचार्यको नमस्कार करके, तीन करण तीन योगसे चार प्रकारके आहारका तथा अठारह पापोका परित्याग करे। शेष समय ध्यानमें व्यतीत करे। यदि बीचमें कोई उपसर्ग आ जाए तोसागार संथारा कर लेना चाहिए। उसकी विधि यह है पूंजी हुई भूमिमें पद्मासन आदि किसी सुखासनसे बैठ कर, पूर्व या उत्तरदिशाकी ओर मुंह करके, भगवान्, सिद्ध अर्हन्त और धर्माचार्यको नमस्कार करके, चार प्रकारका आहार, अठारह पाप, और शरीर-आदि-विषयक ममत्वका, सागार (आगार सहित) त्याग करे। जब तक उपसग बना रहता है तभी तक यह त्याग रहता है। यदि उपसगकी शान्ति नहीं होवे तो आजीवन त्याग हो जाता है। गृहस्थ धर्मका यथार्थ व्याख्यान करके शिष्यको सावधान करते | આસને બેસે, ભગવાન્ સિદ્ધ, અહંન્ત, અને ધર્માચાર્યને નમસ્કાર કરી, ત્રણ કરણ ત્રણ વેગે ચાર પ્રકારના આહારને તથા અઢાર પાપને પરિત્યાગ કરે. બાકીને સમય ચાનમાં વ્યતીત કરે. જે વચ્ચે કાંઈ ઉપસર્ગ આવે તે સાગાર સંથારો કરી લેવું જોઈએ. એની વિધિ આ પ્રમાણે છે - પૂજેલી ભૂમિમાં પદ્માસન આદિ કોઈ સુખાસને બેસી. પૂર્વ યા ઉત્તર દિશાની તરફ મહા કરી. ભગવાન્ અહંન્ત, સિદ્ધ અને ધર્માચાર્યને નમસ્કાર કરી ચાર પ્રકારને આહાર, અઢાર, પાપ, અને શરીર આદિ વિષયક મમત્વને અગાર રાખી ત્યાગ કરે. જ્યાં સુધી ઉપસર્ગ રહે, ત્યાં સુધી એ ત્યાગ રહે છે. જે ઉપસર્ગની શાન્તિ નહિ થાય તે આજીવન ત્યાગ થઈ જાય છે. ગૃહસ્થ ધર્મનું યથાર્થ વ્યાખ્યાન કરીને શિષ્યને સાવધાન કરતાં કહે છે - ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy