SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ अ० टीका अ.१ सू.११ धर्म० श्रावकधर्मनिरूपणे स्याद्वाय प्ररूपणम् १८१ तिमुपमर्य कर्णिकाः क्रियन्ते, पुनरपरयाऽऽकृत्या युक्तः सुवर्णापण्डः खदिराङ्गारसवणे कुण्डले भवतो द्रव्यं पुनस्तदेव, आकृतिरन्या चान्या च भवति, आकृत्युपमर्दैन द्रव्यमेवावशिष्यते' इति । आह चवह अनित्य भी है। अतः यह नहीं कह सकते कि यह सुवर्ण-द्रव्य सर्वथा नित्य है, और न यही कहना युक्त है कि वह सर्वथा अनित्य है । सिद्धान्त यह है कि जो सत् (अस्तित्ववान् ) है वह उत्पाद व्यय और ध्रौव्य स्वरूप अवश्य होता है। और उत्पाद तथा व्यय पर्यायदृष्टिसे होते हैं, अतः उस दृष्टिसे पदार्थ अनित्य है, तथा ध्रौव्य द्रव्यदृष्टिसे होता है, अतः उस दृष्टिसे पदार्थ नित्य है। यह बात पहले बता चुके हैं। अन्यत्र भी कहा है कि-सुवर्ण पहले डलीके आकारमें रहता है, फिर डलीके रूपसे परिवर्तित (व्यय) होकर रुचक (कंठका गहना) के रूपमें उत्पन्न होता है, फिर रुचकसे परिवर्तित होकर स्वस्तिकरूपमें उत्पन्न होता है, स्वस्तिकरूपसे बदल कर कर्णिका (कर्णफूल) के रूपमें उत्पन्न होता है, फिर वही सुवर्ण अनेकानेक आकारों को धारण करते-करते चम. कीले कुण्डलोंके रूपमें आ जाता है, किन्तु इन सब अवस्थाओंमें सुवर्ण वहो रहता है जो पहले डलीके रूपमें था। सिर्फ आकार ही आकार बदलते रहते हैं। यदि वह सुवर्ण किसी भी आकृतिके रूपमें न देखकर शुद्धरूपसे देखा जाय तो वह सिर्फ द्रव्य ही है । और भी कहा हैશકતું કે એ સુવર્ણ દ્રવ્ય સર્વથા નિત્ય છે, અને એમ કહેવું પણ યુકત નથી કે એ સર્વથા અનિત્ય છે, સિદ્ધાન્ત એ છે કે સત્ (અસ્તિત્વવાની છે તે ઉત્પાદ, વ્યય અને ધ્રાવ્ય સ્વરૂપ અવશ્ય થાય છે. અને ઉત્પાદ તથા વ્યય પર્યાયષ્ટિએ કરીને થાય છે, માટે એ દૃષ્ટિએ પદાર્થ અનિત્ય તથા ધ્રૌવ્ય દ્રવ્યદૃષ્ટિએ કરીને થાય છે, માટે એ દૃષ્ટિએ પદાર્થ નિત્ય છે. એ વાત પહેલાં બતાવી ચૂક્યા છીએ. અન્યત્ર પણ કહ્યુ છે કે સુવર્ણ પહેલાં લગડીના આકારમાં રહે છે, પછી લગડીના રૂપમાંથી પરિવર્તિત (વ્યય) થઈને હાર (ક ઠના ઘરેણા)ના રૂપમાં ઉત્પન્ન થાય છે, પછી હારમાંથી પરિવર્તિત થઈને સ્વસ્તિકના રૂપમાં ઉત્પન્ન થાય છે, સ્વસ્તિક રૂપમાંથી બદલાઈને તે કર્ણફૂલના રૂપમાં ઉત્પન્ન થાય છે, પછી એજ સુવર્ણ અનેકાનેક આકારેને ધારણ કરતાં કરતાં ચમકતાં કંડલના રૂપમાં આવી જાય છે, પરંતુ એ બધી અવસ્થામાં સુવર્ણ એજ રહે છે કે જે પહેલાં લગડીના રૂપમાં હતું. માત્ર આકાર જ બદલાતું રહે છે. જો એ સુવર્ણને કેઇપણ અકૃતિના રૂપમાં ન જોતાં શુદ્ધ રૂપથી જોવામાં આવે, તે એ માત્ર દ્રવ્ય જ છે. વળી કહ્યું છે કે – ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy