________________
१८२
उपासकदशाङ्गसूत्रे "णियपुत्तीकीडणगं, कणगधडं भंजिऊण नरवालो । णियपुत्तगस्स तेणं, तयत्थिओ गेंदुयं कुणावेइ ॥१॥ पुत्ती सोयइ, पुत्तो गेंदुयलाहेण हस्सिओ जाओ । कणगत्तर्ण जहटिय,-मत्थि त्ति ण हरिस-विम्हया रन्नो',॥२॥इति । एतच्छाया च" निजपुत्रीक्रीडनकं, कनकघटं भङ्क्त्वा नरपालः । निजपुत्रकाय तेन तदर्थितो गेन्दुकं कारयति ॥१॥ पुत्री शोचति, पुत्रो गेन्दुकलाभेन हर्षितो जातः कनकत्वं यथास्थितमस्तीति न हर्ष-विस्मयौ राज्ञः" ॥२॥ इति । एवं घटपटाकाशादिद्रव्यान्तरेष्वपि बोध्यम् । ननु केवलध्रौव्यधर्मकत्वेनो
"एक राजा अपनी पुत्रीके खेलनेके सुवर्ण-घटको तुडवा कर पुत्र के खेलने के लिए गेंद बनवा देता है ।। यह देख कर पुत्री शोक करतो हैं और पुत्र गेंद मिलनेसे हर्ष मनाता है। सोनेका घडा मिटा, गेंद बन गई, पर सोना ज्यों का त्यों बना हुआ है, यह देखकर राजा को न हर्ष होता है न विषाद ॥ २॥"
यही बात घटाकाश पटाकाश आदि में समझनी चाहिए । अर्थात कल तक किसी स्थान पर घट रखा था, आज घट हटा लिया और उस स्थान पर पट (वस्त्र) रख दिया। जब तक घट रखा था तब तक वहां का आकाश घटाकाश था, अब पट रख देने पर पटाकाश हो गया। इस प्रकार घटकाशका नाश हो गया, पटाकाशका उत्पाद हो गया पर आकाश ध्रुव हैं (ज्यों का त्यों हैं।)
“એક રાજા પોતાની પુત્રીને રમવાનો સુવર્ણને ઘડે તેડાવીને પુત્રને માટે રમવાને દડે બનાવરાવી આપે છે. એ જોઈને પુત્રી શેક કરે છે અને પુત્ર દડે મલવાથી હર્ષ પામે છે. સેનાને ઘડો નાશ પામે અને દડે બન્ય, પણ સેનું તે જેમનું તેમ રહ્યું છે, તે જોઈને રાજાને નથી હર્ષ થતું કે नथा विषाह थतो. (२)"
એજ વાત ઘટાકાશ-પટાકાશ આદિમાં સમજવાની છે. અર્થાત્ કાલ સુધી કઈ સ્થાને ઘટ રાખ્યો હતો. આજે તે સ્થળેથી ઘટ ઉઠાવી લીધું અને એ સ્થાને પટ (વસ્ત્ર) મૂકી દીધું. જ્યાં સુધી ઘટ રાખ્યું હતું ત્યાં સુધી ત્યાંનું આકાશ ઘટાશ હતું, હવે પટ રાખવાથી પટાકાશ બની ગયું. એ પ્રમાણે ઘટાશને નાશ થઈ गयो, ५॥शन पा६ गयो, ५५ मा अव छे. (भनु तभा छे.)
ઉપાસક દશાંગ સૂત્ર