SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १८० उपासकदशाङ्गसूत्रे नित्यमेवाऽनित्यमेवेत्येवमनेकान्तपक्षाऽऽश्रयणमित्यर्थः । इत्थमत्राकूतम्-सर्वमेव वस्तुजातं द्रव्य-पर्यायात्मकतया, द्रव्यार्थिकनयापेक्षया नित्यरूपं, पर्यायाथिंकनयापेक्षया चानित्यरूपमिति नित्यानित्योभयात्मकं, तथाहि- सुवर्णरूपमेकं वस्तु पुद्गलद्रव्यरूपत्वेन नित्यं, कटककुण्डलादिरूपपर्यायात्मकत्वेन चानित्यमिति न 'सर्वथा नित्यमेवेदं सुवर्ण-' मिति, न वा 'सर्वथाऽनित्यमेवेदं सुवर्ण-' मित्येकान्ततो नित्यत्वमनित्यत्वं वा सुवर्णं, उत्पाद-व्यय-ध्रौव्यात्मकं सत् ' इति सिद्धान्ताद्वस्तुमात्रस्य पर्यायाथिकन्यमपेक्ष्योत्पादव्ययशीलत्वेन द्रव्यार्थिकनयमपेक्ष्य ध्रौव्यशीलत्वेन च पाक प्रदर्शितत्वात् , अन्यथा वस्तुस्वरूपानुपल ध्यापत्तेः। उक्तश्चान्यत्र-'सुवर्ण कादचिदाकृत्या युक्तं पिण्डो भवति, पिण्डाकृति मुपमद्य रुचकाः क्रियन्ते, रुचकाकृतिमुपमर्घ स्वस्तिकाः क्रियन्ते, स्वस्तिकाऽऽकृ. पदार्थ, द्रव्य-पर्याय-रूप होने से कथश्चित् नित्य हैं, कथश्चित् अनित्य हैं, कथञ्चित् नित्यानित्य हैं, इस प्रकारके सिद्धान्तको स्यावाद कहते हैं। तात्पर्य यह है कि--प्रत्येक पदार्थ द्रव्यरूप भी है और पर्यायरूप भी है । द्रव्यरूप होनेसे प्रत्येक पदार्थ नित्य है, पर्यायरूप होनेसे अनित्य है, और उभयरूप होनेसे नित्यानित्य है। पदार्थ की नित्यता और अनित्यता को नयके प्रकरणमें उदाहरण देकर स्पष्ट कर चुके हैं तथापि ठीक-ठीक समझानेके लिए दूसरा उदाहरण इस प्रकार है, सोना पुद्गलद्रव्य है, वह द्रव्य रूपसे सदा पुद्गल ही बना रहता है और बना रहेगा, इसलिए नित्य है परन्तु वह सोना सदा समान अवस्था में नहीं रहता, कभी वह कडारूप पर्याय धारण करता है, कभी कुण्डलरूप पर्याय धारण करता है इसलिए पर्याय की अपेक्षा છે. કથ ચિત્ અનિત્ય છે. કથંચિત્ નિત્યનિય છે, એ પ્રકારના સિદ્ધાન્તને સ્વાદ્ધ કહે છે. તાત્પર્ય એ છે કે–પ્રત્યેક પદાથે દ્રવ્યરૂપ પણ છે અને પર્યાવરૂપ પણ છે. દ્રવ્યરૂપ હોવાથી પ્રત્યેક પદાથ નિત્ય છે, પર્યાયરૂપ હોવાથી અનિત્ય છે અને ઊભયરૂપ હોવાથી નિત્યનિત્ય તે. પદાર્થની નિત્યતા અને અનિત્યતાને નયના પ્રકરણમાં ઉદાહરણ આપીને સ્પષ્ટ કરી ચૂકયા છીએ, તે પણ બરાબર સમજાવવા માટે બીજી ઉદાહરણ આ પ્રમાણે છે – સેનું પુદ્ગલ દ્રવ્ય છે, એ દ્રવ્યરૂપે સદા પુદ્ગલ જ બની રહે છે, અને બની રહેશે, માટે નિત્ય છે. પરંતુ એ સેનું સદા સમાન અવસ્થામાં રહેતુ નથી, કેઈવાર તે કડીરૂપ પર્યાય ધારણ કરે છે, કેઈવાર કુંડલરૂપ પર્યાય ધારણ કરે છે, માટે પર્યાયની અપેક્ષાએ તે અનિત્ય પણ છે. તેથી એમ નથી કહી ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy