SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ उपासकदशाङ्गमूत्रे स्तिकायो धर्मद्रव्यमिति फलति, एवमधर्मास्तिकायादिष्वपि बोध्यम् , कालस्य तु भूतस्य नष्टत्वाद् भविष्यतश्चेदानीमसत्त्वाद्वर्तमानतामात्रमवशिष्यत इति नास्त्यस्तिकायत्वव्यपदेशः। एषु धर्माधर्मजीवा असङ्ख्यातप्रदेशात्मकाः, आकाशश्वानन्तप्रदेशात्मकः, इयास्तु विशेषः- यल्लोकाकोशोऽसंख्यातप्रदेशात्मकोऽलोकाकाशश्चानन्तपदेशात्मक इति ! देवस्वरूपम् ! देवः स यो दोषवर्जितो ज्ञानाधनन्तचतुष्टयवान् , लोकालोकयथावस्थितस्वरूपोपदेशकः, प्रमाण-नय-स्याद्वाद-प्ररूपको वीतरागस्त्यागी च, इसलिए अस्तिकाय का अर्थ 'प्रदेशोंका समूह' ऐसा हुआ। धर्मास्तिकायका अर्थ निकला-धमरूप प्रदेशोंका समूह । इसी प्रकार अधर्मास्तिकाय आदिके विषयमें भी समझना चाहिए। किन्तु कालके प्रदेश नहीं हैं, क्योंकि अतीत (बीता हुआ) काल नष्ट हो चुका है और भविष्य काल इस समय विद्यमान नहीं है। सिर्फ वर्तमान काल समयमात्र शेष रह जाता है इसलिए उसे अस्तिकाय नहीं कहते। इनमेसे धर्म अधर्म और जीवद्रव्य ये असंख्यात प्रदेशवाले हैं, और आकाश अनन्तप्रदेशी हैं। विशेषता यह है कि आकाशमें भी लोकाकाश तो असंख्यातप्रदेशी है पर अलोकाकाश अनन्तप्रदेशी है। देवका स्वरूप । देव-जो दोषोंसे सर्वथा मुक्त हो, अनन्त चतुष्टदसे युक्त हो लोक अलोकके यथार्थ स्वरूपका उपदेशक हो, प्रमाण नय स्याद्वादकी તેથી અસ્તિકાયને અર્થ “પ્રદેશને સમૂહ એ થે. ધર્માસ્તિકાયનો અર્થ નીકળે ધર્મરૂપ પ્રદેશને સમૂહે એ પ્રમાણે અધમસ્તિકાય આદિના વિષયમાં પણ સમજી લેવું. પરંતુ કાલના પ્રદેશ નથી, કારણ કે અતીત (વીતી ગએલે) કાલ નષ્ટ થઈ ચૂક્યું છે અને ભવિષ્યકાળ અત્યારે વિદ્યમાન નથી. માત્ર વર્તમાનકાળ સમયમાત્ર શેષ રહી જાય છે, તેથી તેને અસ્તિકાય નથી કહેતા, એમાંથી ધમ, અધર્મ અને એક છવદ્રવ્ય એ અસંખ્યાત પ્રદેશવાળા છે, અને આકાશ અનંતપ્રદેશી છે. વિશેષતા એ છે કે આકાશમાં પણ કાકાશ તે અસંખ્યાતપ્રદેશી છે, પરંતુ અલકાકાશ અનંતપ્રદેશ છે. वर्नु २५३५. દેવ—જે દેથી સર્વથા મુકત હોય, અનંત ચતુષ્ટયથી યુકત હોય, લેક અલકના યથાર્થ સ્વરૂપને ઈપદેશક હાય, પ્રમાણ નય સ્યાદ્વાદની પ્રરૂપણ કરનારે હોય ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy