SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ उपासकदवाने धन्योऽस्मि देव ! भवदाननचन्द्रनिर्य दाचर्यकारि-बचनामृतपानभाग यः ॥१॥ विन्दन् प्रभो! भवदुदारपदारविन्द,नि:ष्यन्दमानमकरन्दचयं मनोऽलिः आनन्दघृन्दमधुना मम याति यत्सद् , वक्तुं न शक्तिरथ कोऽस्तु तव स्तवस्तु ॥२॥ "तीन लोक के नाथ, देव ! दर्शन पा तेरा, ___आज हुआ यह जन्म, सफल भगवान् ! है मेरा। आस्य-सुधानिधि-निर्गत, पावन परम मनोहर, विस्मयकर उपदेश,-सुधा पीनेका अवसर ॥ नाथ ! आज मुझको मिला, इसीलिए मैं धन्य हूँ। भाग्यवान कृतकृत्य मैं, और अहीन अमन्य ॥१॥ तव उदार पादार,-विन्दके रजको स्वामी! लेने में मम मन,-मिलिन्द है अतिशय कामी। उससे जो आनन्द मुझे मिलता है भारी, उसके वर्णनमें भी, मेरी वाणी हारी ॥ नाथ ! वाक असमर्थ है, उसके वर्णनमें कहो। किस प्रकार स्तुति करूं? नहीं सूझता कुछ अहो ॥ २॥ હે ત્રિલોકના નાથ ! પામીને દર્શન તારૂ, સફળ થયું ભગવાન, આજ જીવતર મારું; તવ મુખ ક્ષીરસમુદ્ર થકી શુભ પરમ મનહર, વિસ્મયકર ઉપદેશ-સુધા પીવાને અવસર; મ આજ મુજને પ્રભુ ! માનું જીવન ધન્ય છુ, ફન્યા મરથ માહરા. ભાગ્યવાન હું અનન્ય છું. ૫ ૧ તવ ઉદાર પદારવિંદની રજ છે સ્વામી ! ગ્રહવાને મમ મન-મધુપ છે અતિશય કામી, જે નિરવધેિ આનંદ મળે છે મુજને તેથી, વર્ણન તેનું શકું કરી નહી આ મુખેથી , નાથ! વૈખરી વાણી તે, વર્ણવવા અસમર્થ છે, નવ સૂઝે કયમ હું સ્તવું, સ્વામી પરમ સર્મથને છે ર છે ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy