SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ... उपासकदशाङ्गसूत्रे अज्ञा, मिथ्याऽहङ्कारगर्विता यतस्ततः परिमितानि पदवाक्यान्यादायमादायमपि विज्ञम्मन्या विज्ञसमाजतर्जिताऽपि निस्त्रपा लोके निजयोग्यतां ख्यापयितुं चित्कृत्य सर्वतोऽग्रवादिनी सर्वेष्वपि विषयेषु पल्लवमात्रग्राहिणी किमपि मनाक पृष्टा पवनपरिपूर्णा भस्नेव निःश्वसन्ती समुचितमपि परोपदेशमभिमानादनास्वादयन्ती च दुर्विदग्धा, तदुक्तम्-- "अकिलेसं उवदिस्सा निक्कवडा हवह जाणिया परिसा। अण्णावि एवमेवा,-णुवदिस्सा दुविअड्डा उ ॥१॥" इति । एतच्छाया च-- " अक्लेशमुपदेश्या, निष्कपटा भवति ज्ञा परिषत् । अज्ञाऽप्येवमेवानुपदेश्या दुर्विदग्धा तु ॥१॥" इति। वाली हो, ज्ञा परिषत् से भिन्न स्वभाव वाली किन्तु सहज ही उपदेश मान लेने वाली हो वह अज्ञा परिषत् है । जो मिथ्या अहंकारसे गर्वित हो, इधर- उधर के थोडे-बहुत पद-वाक्योंको रटकर अपनेको बृहस्पतिका अवतार समझती हो, विद्वानों द्वारा तिरस्कृत होने पर भी जिसे लज्जा न आति हो, संसार में अपनी योग्यताका ढिढोरा पीटनेके लिए सबसे पहले चिल्ला-चिल्ला कर बोलती हो, प्रत्येक विषय में पल्लवमात्र ग्राहिणी (ऊपरी पंडिताईवाली) हो, कोई जरासी बात पूछे तो हवासे भरी हुई भस्त्रा (फँवण) की भांति सासें लेने लगे, घमंड़की मारी दूसरे के हितकारी उपदेशको भी ग्रहण न करती हो वह दुर्विदग्धा परिषत् है । कहा भी है-- "ज्ञा परिषद् सहज ही उपदेश मानने वाली और निष्कपट होती પરિષદ કહેવાય છે. જે થોડા જ્ઞાન વાળી હોય, જ્ઞા પરિષથી ભિન્ન સ્વભાવવાળી પરન્તુ સહજમાં ઉપદેશ માની લે તેવી હોય, તે અજ્ઞા પરિષદ્ કહેવાય છે. જે મિથ્યા અહંકારથી ગાવત હોય, અહીં તહીંનાં ચેડાંઘણાં પદ લૈક વાક્યને બેલી બતાવીને પિતાને બહસ્પતિને અવતાર સમજતી હોય, વિદ્વાનોથી તિરસ્કૃત થયા છતાં પણ જેને જરા પણ લાજ ન આવતી હોય, જગતમાં પોતાની યોગ્યતાને ઢરે પીટાવવાને માટે સૌની પહેલાં બૂમાબૂમ કરીને બેલતી હોય, પ્રત્યેક વિષયમાં પલવમાત્રગ્રહિણી (ઉપર–ઉપરની પંડિતાઇવાળી) હોય, કેઈ ગેડીક વાત પૂછે તે હવાથી ભરેલી ધમણની પેઠે શ્વાસ લેવા લાગી જાય; ઘમંડની મારી બીજાઓના હિતકારી ઉપદેશને પણ ગ્રહણ ન કરે, તે દુર્વિદગ્ધા પરિષદ કહેવાય છે. કહ્યું છે કેઃ : “જ્ઞા પરિષદ સહજમાં ઉપદેશ માનનારી અને નિષ્કપટી હોય છે. અજ્ઞા ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy