SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ० १ ० ९ परिषद्वर्णनम् ९५ त्पदेन स्थानविशष एव पर्यवसीयते, तन्निर्गमनं चाऽजीवत्वेन निष्क्रियत्वादत्यन्तमसम्भवि तथाऽप्याधाराधेययो- (स्थान-स्थानिनो)-रभेदोपचारात्परिषत्स्थितानां सर्वेषां निर्गमनतात्पर्येणैतादृशप्रयोगाणां लोकतोऽपि प्रसिद्धरदोषस्तथा च भवति वक्ता-'परिषदेयं वार्ताऽनुमोदिते'-त्यादि । इयं च परिषत्रिप्रकारा-'ज्ञा, अज्ञा, दुर्विदग्धा चे'-ति, तत्र कुत्सितमताऽस्पृष्टचित्ता गुण-दोषविवेकहंसीसनिभा च सामान्यस्यापि वक्तुर्वक्तव्यसारमन्तःमविश्याशेषतो ग्रहीतुं समर्थेति यावत् , एता. दृशी ज्ञा, ईषज्ज्ञानसंपर्फवती ज्ञापरिषत्तो विभिन्नस्वभावा किन्तु सुखोपदेशनीया यद्यपि किसी स्थानका ही बोध होता है और स्थान अजीव होनेके कारण निष्क्रिय है अत एव वह निकल नहीं सकता, तथापि यहाँ स्थान और स्थानमें रहने वाले अर्थात् आधार और आधेयमें उपचार से अभेद है इसलिए परिषदमें उपस्थित सब व्यक्तियोंके निकलने का अभिप्राय है । लोकमें भी स्थानको परिषद् नहीं कहते किन्तु स्थानविशेषमें इकट्ठे हुए व्यक्तिओंको परिषद् कहते हैं, इसलिए यह कथन. निर्दोष है। लोकमें कहते हैं-'परिषदने इस प्रस्तावका अनुमोदन किया है' आदि। परिषद् तीन तरह की है--(१) ज्ञा, (२) अज्ञा (३) दुर्विदग्धा। जिसके चित्तमें निन्दनीय मतका स्पर्श तक न हो, जो गुण-दोषका विचार करने में हंसिनी जैसी हो, और साधारण वक्ताके भी वक्तव्य (कथन) के सार को गंभीर विचार करके पूरी तरह ग्रहण करने में समर्थ हो वह ज्ञा (समझदार) परिषद् कहलाती हैं। जो थोड़े ज्ञानથાય, છે અને સ્થાન અજીવ હોવાથી નિષ્ક્રિય છે, તેથી તે નીકળી શકતું નથી, તે પણ અહીં સ્થાન અને સ્થાનમાં રહેનારા અર્થાત્ આધાર આધેયમાં ઉપચારથી અભેદ છે, તેથી પરિષદમાં એકઠી થએલી બધી વ્યકિતઓના નીકળવાને અભિપ્રાય છે. લોકોમાં પણ સ્થાનને પરિષદ્ કહેવામાં આવતી નથી, પરંતુ સ્થાનવિશેષમાં એકઠી થયેલી વ્યકિતઓને પરિષદ્ કહે છે તેથી આ કથન નિર્દોષ છે લેકેમાં કહેવાય છે કે-“પરિષદે આ ઠરાવને અનુમોદન આપ્યું છે વગેરે. प६ि५६ १ ४२नी छ: (१) ज्ञा, (२) मा, (3) दुढिवा. જેના ચિત્તમાં નિંદનીય મતને સ્પર્શ સુદ્ધાં ન હોય, જે ગુણ-દેષને વિચાર કરવામાં હંસી જેવી હોય અને સાધારણ વકતાના પણ કથનના સારને ગંભીર વિચાર કરીને પૂરી રીતે ગ્રહણ કરવામાં સમર્થ હોય તે જ્ઞા (સમજદાર) ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy