________________
__
४५५
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ८ जितशत्रुनृपवर्णनम् स समुद्रः ?, एवं कूपमण्डूकस्य वचः श्रुत्वा समुद्रमण्डूकः पुनराह-' नायमर्थः समर्थः, इति दर्शनादेव समुद्रस्य महत्त्वं ज्ञातं भवति नतु तत् कथमपि निर्देष्टुं वक्तुं च शक्यं केनापीति भावः । तथैव-यथा स कूपमण्डकस्तद्वदेव, एवमेव = उक्त प्रकारेणैव, त्वमपि हे जितशत्रो ! अन्येषां बहूनां राजेश्वर-यावत् सार्थवाहप्रभृतीनां भायों वा भागिनीं वा दुहितरं वा स्नुषां वा अपश्यन् जानासि-यादृशं ममैव खलु अवरोधः =अन्तःपुरं, तादृशं नो अन्यस्य । जाकर कहने लगा-हे देवानुप्रिय ! तुम्हारे द्वारा निर्दिष्ट वह समुद्र क्या इतना बड़ा है ? इस प्रकार कूप मेंढक के वचन सुन कर उस सामुद्रिक मेंढक ने कहा
भाई क्या बतलावें देखने से ही उस की महत्ता ज्ञात हो सकती है। यह कहने की और निर्दिष्ट करने की बात नही हैं । उस का निर्देश
और कथन तो कोई कर ही नहीं सकता है । ( तहेव एवामेव तुमंपि जियसत्तू ! अन्नेसिं बहूणं राईसर जाव सत्थवाह पभिईणं भज्जं वा भगिणों वा घूयं वा सुण्इं वा अपासमाणे जाणेसि-जारिसए मम चेवणं ओरोहे तारिसए णो अण्णस्स ) इसी तरह हे जितशत्रो ! तुमने भी कभी और किसी राजेश्वर आदि सार्थवाह प्रभृतियों की भार्या को, भगिनी को, दुहिता को, स्नुषा को देखा नहीं है-इसीलिये ऐसा मान रहे हो कि जैसा अन्तः पुर हमारा हैं-वैसा और किसी का कहीं पर સમુદ્રમાં રહેનારા દેડકાની વાત સાંભળીને તે કૂવાનો દેકે પિતે જ્યાં બેઠે હતે તે કૂવાના કિનારા ઉપરથી કૂવાના બીજા કિનારા ઉપર કૂદી ગયા અને ત્યાં જઈને કહેવા લાગ્યું કે હે દેવાનુપ્રિય ! તમે જે સમુદ્રની વાત કરે છે તે શું આટલો માટે છે? આ રીતે કૂવાના દેડકાની વાત સાંભળીને સમુદ્રના દેડકાએ કહ્યું
ભાઈ શું કહીએ ? સમુદ્રને જેવાથી જ તેની વિશળતાનું જ્ઞાન થઈ શકે તેમ છે. મુખેથી કહેવાની અને લીટીઓ વગેરેથી નિર્દોષ તે થઈ શકે તેમજ ણાતું નથી.
( तहेव एवामेव तुमंपि जियसत्तू ! अन्नेसि बहूर्ण राई सरजाव सत्यवाह पमिईणं भज्जंवा भगिणीं वा धृयं वा अपासमाणे जाणेसि जारिसए मम चेवणं ओराहे तारिसए णो अण्णस्स )
આ પ્રમાણે જ હે જિતશ ! તમે પણ કઈ દિવસ બીજા કોઈ રાજેશ્વર વગેરે તેમજ સાર્થવાહ વગેરેની સ્ત્રીઓને, બહેનને, દુહિતાને, અનુષા (પુત્રની વહુ) ને જોઈ નથી. એટલે જ તમે આમ માને છે કે મારા જે રણવાસ બીજે ક્યાંય હાય જ નહિ.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨