SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ ज्ञाताधर्मकथाङ्गसूत्रे अत्र पूर्ववद् वर्णनं बोध्यम्. यथा हे देवानुमियाः महाबलकुमारं राज्ये स्थायित्वा युष्माकमन्तिके प्रव्रजितुमिच्छामि ततः स्थविरैः - ' विलम्बं माकुरु ' इत्युक्तो sसौ बलः यन्नवरं = विशेषवृत्तमाह - महाबलं महाबलनामकं स्वपुत्रं राज्ये स्थापयति स्थापयित्वा स्थविराणां समीपे प्रव्रजितः । यावद् एकादशाङ्गविद् एकादशाङ्गान्यधीते स्म । बहूनि वर्षाणि श्रामण्यपर्याय पालयित्वा यत्रैव चारुपर्वतस्तत्रोपागत्य मासिकेन भक्तेन मासिक भक्त पत्याख्याने न मासिकमनशनं कृत्वेत्यर्थः सिद्धः = मुक्ति प्राप्तः ॥ ०२ ॥ , जं नवरं महव्वलं कुमारं रज्जे ठावेइ, जाव एक्कारसंगवी बहूणि वासाणि सामण्णपरियायं पाउणित्ता जेणेव चारूपव्वए, मासिएणं भत्ते सिद्धे ) स्थविरों से श्रुतचारित्र रूप धर्म का व्याख्यान सुनकर, उसे हृदय में धारण कर राजा बल प्रतिबुद्ध हो गया । और कहने लगाहे देवानुप्रियो ! मैं महाबल कुमार को राज्य में स्थापित कर आपके पास दीक्षा लेना चाहता हूँ । इस तरह जब राजा ने कहा- तो उन स्थवि - रों ने " विलम्ब मत करो " ऐसा उससे कहा - इस प्रकार उन से आज्ञापित होता हुआ वह महाबल राजा वापिस नगर में आया वहां आकर उसने महाबल कुमार को राज्य में स्थापित किया । बाद में स्थविरों के पास जाकर दीक्षित हो गया । धीरे २ उसने ११ अंगों का अध्ययन कर लिया । इस तरह उसने अनेक वर्षो तक श्रामण्य पर्याय का पालन किया । पालन करके फिर वह जहां वह चारु पर्वत था वहां आया। वहां आकर उसने १ मास का भक्त प्रत्याख्यान किया । और अन्त में मुक्ति को प्राप्त कि । सूत्र ૨ (6 19 ( धम्मं सोच्चा निसम्म जं नवरं महब्बलं कुमारं रज्जे ठावेइ, जान एक्कारसंगवी बहूणि वासाणि सामण परियायं पाउणित्ता जेणेव चारूपव्व मासिएण भत्तेणं सिद्धे) સ્થવિરા પાસે શ્રી શ્રુતચરિત્ર રૂપ ધર્મનું વ્યાખ્યાન સાંભળીને તેને સારી પેઠે હૃદયમાં ધારણ કરીને રાજા ખલ પ્રતિબુદ્ધ થઈ ગયા, અને તે કહેવા લાગ્યા− હૈ દેવાનુપ્રિયા ! હું' મહાખલ કુમારને રાજ્યાસને સ્થાપિત કરીને તમારી પાસેથી દીક્ષિત થવા ચાહું છું. રાજાની આ વાત સાંભળીને સ્થવિશ એ તેને કહ્યું ‘વિલમ્બ કા નહિ' આ રીતે તેમની આજ્ઞા મેળવીને રાજા નગરમાં આવ્યા. ત્યાં આવીને તેણે મહાખલ કુમારને રાજ્યસિંહાસન ઉપર બેસાડયેા. ત્યારબાદ રાજા સ્થવિરેશની પાસે આવીને દીક્ષિત થઇ ગયા. ધીમે ધીમે તેણે અગિયાર (૧૧) અંગાનું અધ્યયન કર્યું. આરીતે તેણે ઘણાં વર્ષોં સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું.. પાલન કરીને તે જ્યાં ચારુપર્વત હતા ત્યાં આવીને તેણે એક માસનુ` ભક્ત પ્રત્યાખ્યાન કર્યું અને અન્તે મુક્તિ મેળવી સૂ૦૨ા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy