SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १४० ज्ञाताधर्मकथाङ्गसूत्रे ___ इह मद्यशब्दो न मदिरार्थकः किंतु निद्राजनक-पानद्रव्यविशेषार्थकः । साधो चिकित्सायां मासुकैषणीयौषधानामेव प्रस्तुतत्वादिह मदिरायाः प्रसङ्गाभावात्. साधोर्मद्यपानानधिकारित्वात् आगमेहि साधोमद्यपानप्रतिषेधात् मद्यपानस्य चारित्र विध्वंसकत्वाच्च, साधोः सुरापानेन साधुत्वभङ्गापत्तेश्च, यथा दशवकालिकसूत्र सुरं वा मेरगं वावि अन्नवा मज्जगं रसं । ससक्खं न पिवे भिक्खू जसं सारक्खमप्पणो. ॥ अ०५, उ०२,गा०३६ । वड़ई सुंडिया तस्स माया मोसं च भिक्खुणो. । आजसो य अनिव्याणं सययं च असाहुया. ।। अ५ उ०२, गा०३८। जनों की चिकित्सा में प्रासुक एषणीय औषधियों का ही विधान है और यही कारण यहां चल रहा है। यहां मदिरा का तो कोई प्रकरण ही नही चल रहा है । दूसरे-साधुओं को मद्यपान का अधिकार ही नहीं है । वे उसके शास्त्रीय मर्यादा के अनुसार अनधिकारी हैं । आगम में साधुओं को मद्यपान करने का निषेध किया गया है। कारण वह चारित्र का विध्वंसक होता है। जहां चारित्र नहीं वहां साधुता कैसी सुरापान से साधुता का भंग होता है यह बात आगम में स्पष्ट हैजैसे दश वैकालिक सूत्र में "सुरं वा मेरगं वावि अन्न वा मज्जगं रसं, ससक्खं न पिवे भिक्खू जसं सारक्खमप्पणो" अ०५ उ०२ गा ३६ वड़ई सुंडिया तस्स माया मोस च भिक्खुणो अजसोय अनिव्या ને બતાવવા માટે નહિ પણ નિદ્રાવશ થવાય તેવા પિટા પદાર્થ વિશેષ ને સૂચવવા માટે પ્રયુક્ત થયેલ છે. કેમકે-સાધુઓની ચિકિત્સામાં પાસુક એષણીય ઔષધીઓજ ગ્રાહ્ય સમજાય છે અહી પ્રકરણ પણ ઔષધીઓનું જ ચાલી રહ્યું છે મદિરા વિષે ની તે અહીં કંઈ વાત જ નથી બીજી વાત એ પણ છે કે સાધુઓને મદ્યપાન ને અધિકાર પણ નથી, શાસ્ત્રીય વિધિવિધાનની દષ્ટિએ તેઓ મદ્યપાનની બાબતમાં અનધિકારી ગણાય છે આ ગમે તે સાધુઓને મદ્યપાન કરવાની મના કહી છે કેમકે મદ્યપાનથી ચારિત્ર નષ્ટ આય છે. જ્યાં ચારિત્ર નથી ત્યાં સાધુતાની કલ્પના કરવી જ વ્યર્થ છે. દારૂ પીવાથી સાધુતા નાશ પામે છે. આ વાત આગમમાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. દા. ત. “દશ વૈકલ્પિક સૂત્ર ” માં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું छ 8-(सुरवा मेरगंवा वावि अन्न वा मज्जगरसं, ससक्ख न पिवेभिक्खू जसं सारक्ख मप्पणो) अ. प, उ १, गा ३६. बड्डई सुडिया तस्स माया मोसंच શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy