________________
११०
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
विज्ञानरूपा उत्पन्ना विनष्टाश्च वर्तमानकालेऽपि उत्पद्यन्ते विनश्यन्ति च, तथा भ. विष्यत् काले उत्पत्स्यन्त विनशिष्यन्ति च, त उपयोगा आत्मनः कथंचिदभिन्ना स्तेनानेकभूतभावभविकोऽप्यहमस्मीत्येवमनित्यपक्षोपि मम दोषाय नास्तीत्यर्थः । यत्तु-अत्रभावाः सत्ताः परिणामा वा इति व्याख्यातं तदयुक्तम्
अतीतानां भाविनां च भावानामनेकान्वयितयाऽतीतार्थकभूतशब्दात् भागेव प्रयोक्तव्यस्य भावशब्दस्य तदनन्तरं प्रयोगो न संगच्छते अपि च-तन्मतेऽतीत भविकानां भावान्वयितया ततः पूर्वत्र वा सहैव प्रयोक्तव्ययोरतीतभविकशब्दउत्पन्न होते हैं नष्ट होते हैं तथा भविष्यत् काल में जिस में उत्पन्न होंगे और नष्ट होंगे वे उपयोग आत्मा से कथंचित् अभिन्न हैं। अतः इस उपयोग की अपेक्षा मैं आत्मा अनेक भूत, भाव, भविक वाला भी हूँ इस तरह आत्मा में अनित्यता भी आ जाती है सो यह अनित्यता का पक्ष भी हमारे लिये दोषावह नही होता है। यहां पर जो किन्हीं २ ने भाव शब्द का अर्थ सत्ता या परिणाम इस रूप से किया है वह ठीक नहीं है । भाव शब्द यहां वर्तमान कालार्थ का ही वाचक है सत्ता या परिणाम का वाचक नहीं। कारण जो अतीत और भावी भाव होते हैं वे अनेकार्थान्वयी होते हैं इसलिये अतितार्थक भूत शब्द से पहिले ही प्रयोक्तव्य भावशब्द का उस के बाद प्रयोग करना संगत प्रतीत नहीं होता। __ अपिच- सत्ता या परिणामवादियों के मत में अतीत और भवि. ष्यत भावों को भावान्वयी होने के कारण अतीत और भविष्यत् ઉત્પન્ન થયા છે નષ્ટ થયા છે તેમજ ભવિષ્ય કાળમાં પણ જેમાં ઉત્પન્ન થશે અને નાશ પામશે તે ઉપગે આત્માથી કથંચિત અભિન્ન છે. એટલા માટે આ ઉપગની અપેક્ષાએ હું “ આત્મા ” ઘણા ભૂત, ભાવ અને ભાવિક વાળ પણ છું આ રીતે આત્મામાં અનિત્યતા પણ આવી જાય છે તે આ અનિત્ય ભાવને પક્ષ પણ અમારા માટે સંદેષ કહી શકાય નહિં કેટલાક ભાવ શબ્દને! અર્થ સત્તા કે પરિણામ પણ કરે છે તે ઉચિત નથી. અહીં ભાવ શબ્દ ફક્ત વર્તમાન કાળને વાચક છે. સત્તા કે પરિણામ અર્થને વાચક નથી. કારણ કે જે અતીત અને ભાવી ભારે હોય છે તે અને કાર્યાન્વયી હોય છે, એથી અતીતાર્થક ભૂત શબ્દની પહેલાં જ પ્રયુક્ત કરવામાં આવેલા ભાવ શબ્દને તેના પછી પ્રયોગ કરે ઉચિત લાગતું નથી. વળી સત્તા કે પરિણામ વાદીઓના મતે અતીત અને ભવિષ્ય ભાવે ભાવાન્વયી હોવા બદલ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨