________________
३०२
मगवतीमत्रे दुःषमाकाले भवेत् दुष्पमसुषमाकाले वा भवेत् सुषमदुष्षमाकाले वा भवेत् नो सुषमाकाले भवेत् न वा सुषमसुषमाकाले भवेत् । सद्भावापेक्षया तु नो दुःषमदुःषमाकाले भवेत् नो दुःषमाकाले भवेत् दुःषमसुषमाकाले वा भवेत् मुषमदुःषमाकाले वा भवेत् नो सुषमाका भवेत् नो सुषमसुषमाकाले वा भवेत् । संहरणापेक्षया तु अन्यतरस्मिन् काले भवेत् । यदि नो अवसर्पिणी नो उत्सपिणोकाले भवेत्तदा कि सुषमसुषमासमानकाले भवेत् सुषमाप्रतिमागे, सुषमा. समानकाले वा भवेत् सुषमदुःषमासमानकाले वा भवेत् दुःषमसुषमासमानकाले वा भवेदिति हे गौतम ! जन्मसद्भावं च प्रतीत्य न सुषमसुषमासमानका भवेत् दुष्षमदुष्षमाकाल में नहीं होता है किन्तु दुषमाकाल में होता है दुषमसुषमाकाल में होता है, सुषमदुषमाकाल में होता है वह सुषमाकाल में नहीं होता है और न सुषमसुषमाकाल में होता है, और सद्भावकी अपेक्षा से तो न दुषमदुप्षमाकाल में होता है, न दुष्षमाकालमें होता है किन्तु दुष्षमसुषमाकाल में होता है अथवा सुषमदुष्षमाकालमें होता है, किन्तु सुषमा और सुषमसुषमाकाल में नहीं होता है। अर्थात् दुष्षमसुषमा, सुषमदुष्षमा इन दो कालों में ही होता है शेषकालों में नहीं होता है, संहरणकी अपेक्षा से वह चाहे जिस किसी काल में हो सकता है। यदि वह नोअवसर्पिणी नो उत्स. पिणीकाल में होता है, तो क्या वह सुषमसुषमासमानकाल में होता है ? अथवा सुषमासमानकाल में होता है ? अथवा सुषमदुष्षमासमान काल में होता है ? अथवा दुषमसुषमासमनकाल में होता है ? इसके उत्तर में प्रभुश्री कहते हैं-हे गौतम ! जन्म और सद्भाव को लेकर જન્મની અપેક્ષાથી તે સામાયિક સંયત દુષમ દુષમા કાળમાં હેતા નથી. પરંતુ દુષમા કાળમાં હોય છે, દુષમ સુષમા કાળમાં હોય છે, સુષમ દુષમા કાળમાં હોય છે. તે સુષમા કાળમાં હોતા નથી. તેમજ સુષમ સુષમા કાળમાં પણ હોતા નથી. પરંતુ સંહરણની અપેક્ષાથી તે કઈ પણ કાળમાં હાઈ શકે છે. જે તે ને અવસર્પિણી ને ઉત્સર્પિણી કાળમાં હોય છે ? તે શું તે સુષમ સુષમા સમાન કાળમાં હોય છે? અથવા સુષમ દુષમા સમાન કાળમાં હોય છે? અથવા દુષમ સુષમા સમાન કાળમાં હોય છે ? આ પ્રશનના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! જન્મ અને સદુભાવને લઈને તે સામાયિક સંયત સુષમ સુષમા કાળમાં હેતા નથી. સુષમા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬