________________
प्रचन्द्रका टीका श०२४ उ. ३ सू०१ नागकुमारदेवस्योत्पादादिकम्
६१७
ग्योनिकेभ्यो वा पञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते इति प्रश्नः । भगवानाह - हे गौतम! नो एकेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते न वा द्वीन्द्रियेभ्यो न वा श्रीन्द्रियेभ्यो न वा चतुरिन्द्रियेभ्योऽपि वा आगत्य उत्पद्यन्ते किन्तु पञ्चेन्द्रिय तिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते । हे भदन्त । यदि पञ्चेन्द्रियतिर्यग्योनिकेम्प आगत्योत्पद्यन्ते तदा किं संज्ञिपञ्चेन्द्रियतिर्यग्योनिकेम्य आगत्य उत्पद्यन्ते अथवा असंज्ञिपंचेन्द्रिय तिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते इति प्रश्नः । उत्तरमाह-हे गौतम! होते हैं तो क्या वे एकेन्द्रिय तिर्यञ्चों से आकरके उत्पन्न होते हैं ? था द्वीन्द्रियतिर्यञ्चों से आकरके वे उत्पन्न होते हैं ? या तेन्द्रियतिर्यञ्चो से आकरके वे उत्पन्न होते हैं ? या चौइन्द्रियतिर्यञ्चों से आकरके वे उत्पन्न होते हैं ? या पञ्चेन्द्रियतिर्यश्चों से आकर वे उत्पन्न होते हैं ? इसके उत्तर में भगवान् गौतम से कहते हैं-हे गौतम ! वेन एकेन्द्रियतिर्यञ्चों से आकरके उत्पन्न होते हैं न दो इन्द्रिय तिर्यञ्चों से आकर के उत्पन्न होते है न तेहन्द्रिय तिर्यञ्चों से आकर के उत्पन्न होते हैं न चोहन्द्रिय तिर्थयों से आकर के उत्पन्न होते हैं किन्तु पञ्चेन्द्रिय तिर्यञ्चों से आकर के वे उत्पन्न होते हैं । इस पर पुन: प्रभु से गौतम पूछते हैं- हे भदन्त ! यदि पश्चेन्द्रिय तिर्यञ्चों से आकर के वे उत्पन्न होते हैं तो क्या संज्ञी पञ्चेन्दिय तिर्यञ्चों से आकरके वे उत्पन्न होते हैं या असंज्ञी पञ्चेन्द्रिय तिर्यञ्चों से आकरके वे उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं - हे गौतम! થાય છે, તે શું તેઓ એકેન્દ્રિય તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અગર એ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ત્રણ ઇંદ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ચાર ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા પાંચ ઇન્દ્રિયવાળા તિય ચા માથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! તેઓ એકેન્દ્રિય તિય ચામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમ એ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને પશુ ઉત્પન્ન થતા નથી તેમજ ત્રણ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને પશુ ઉત્પન્ન થતા નથી અને ચાર ઇન્દ્રિયવાળા તિય ચામાંથી પણ આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ તે પાંચ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ક્રીથી ગૌતમસ્વામી આ ખાખતમાં પ્રભુને પૂછે છે કે હે ભગવન્ જો પાંચ ઇન્દ્રિયવાળા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તેા શુ' તે સંજ્ઞીતિય ચા માંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસની પોંચેન્દ્રિય તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! તે
भ० ७८
શ્રી ભગવતી સૂત્ર : ૧૪