________________
प्रमेयचन्द्रिका टीका श०२२ व. १ सू० १ वलयवनस्पतिमूलगतजीवोत्प०नि० २८७
न्ती ? ति प्रश्नः, जघन्येन अन्तर्मुहूर्तम् उत्कृष्टतोऽसंख्येयं कालमिति । मूलादौ स्थिता जीवाः पृथिव्यादिकार्यं गच्छन्ति ततः पुनरागस्य मूले समुत्पद्यन्ते, एवं प्रकारेण कियन्तं कालं मूलमनुसेवन्ते कियन्तं च कालं गत्यागति कुर्वन्तीति प्रश्नः, जघन्येन भवद्वयमुत्कृष्टतोऽसंख्यातभवमिति वायुकायपर्यन्तं बोध्यम्, वनस्पति - विकलेन्द्रिय तिर्यग्योनिकमनुष्येषु पृथक् पृथग्रविज्ञेयम्, तच्चोत्पलोदेशाद् भणितव्यम् । हे मदन्त ! सर्वे प्राणाः सर्वे भूताः सर्वे जीवाः सर्वे
हे भदन्त ! ये मूलजीव मूल आदि में कबतक रहते हैं ? हे गौतम! ये मूलजीव मूल आदि में जघन्य से तो एक अन्तर्मुहूर्त्ततक रहते हैं और उत्कृष्ट से असंख्यात कालनक रहते हैं । हे भदन्त ! ये मूलादिगत जीव यदि वहां से मरकर पृथिवी आदि काय में उत्पन्न हो जावें और फिर वहा से भी मर कर पुनः मूल आदि में उत्पन्न हो जावे तो इस प्रकार से मरकर पुनः वहीं उत्पन्न होकर फिर वे वहां कितने कालतक रहते हैं और इस प्रकार से वे गमनागमन कबतक करते रहते हैं ? हे गौतम ! वे इस प्रकार से कम से कम दो भवग्रहणतक और उत्कृष्ट से असंख्यान भवग्रहणतक वहां रहते हैं और गमनागमन किया करते हैं । इसी प्रकार से वनस्पति-विकलेन्द्रिय तिर्यं यपंचेन्द्रिय एवं मनुष्य इन सब में उत्पन्न होकर पुनः वहीं उत्पन्न होकर रहने का काल जानना चाहिये यह सब कथन उत्पल उद्देश में पीछे प्रकट किया
રેમાં કયાં સુધી રહે છે ? ભગવાનનેા ઉત્તર-હે ગૌતમ! આ મૂળના જીવો મૂળ વગેરેમાં જઘન્યથી એક અંતર્મુહૂત સુધી રહે છે, અને ઉંધૃષ્ટથી અમ્રખ્યાત કાળ સુધી રહે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-હે ભગવન્ આ મૂળ વિગેરેમાં રહેલા જીવો જો ત્યાંથી મરીને પૃથ્વીકાય વિગેરેમાં જો ઉત્પન્ન થઈ જાય અને પાછા ત્યાંથી પણ મરીને ફરીથી મૂળ વગેરેમાં ઉત્પન્ન થઈ જાય. તા આ રીતે મરીને ફરીથી ત્યાંજ ઉત્પન્ન થઈને તેઓ ત્યાં કેટલા કાળ સુધી રહે છે ? અને આ રીતે તેએ અવર જવર કર્યાં સુધી કરતા રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તેઓ આ રીતે ઓછામાં ઓછા એ ભવગ્રહણુ સુધી અને ઉત્કૃષ્ટથી અસ ́ખ્યાત ભવગ્રહણ સુધી ત્યાં રહે છે, અને ગમનાગમન-અવર જવર કરતા રહે છે. આજ शैते वनस्पतिठाय, विश्वेन्द्रिय तिर्यन्य, पयेन्द्रिय मने मनुष्य मा બધામાં ઉત્પન્ન થઈને ક્રીથી ત્યાંજ ઉત્પન્ન થઈને રહેવાના કાળ સમજવા, આ તમામ વર્ણન ઉત્પલ ઉદ્દેશામાં પહેલા કહેલ છે. ત્યાંથી સમજી લેવુ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪