________________
२८६
भगवतीसूत्रे पश्नः, बन्धका एव न तु अबन्धका इत्युत्तरम् । एवं वेदे उदये उदीरणायामपि अवगन्तव्यमिति। लेण्याद्वारे-कृष्णलेश्या नीललेश्या कापोतिकलेश्या इति तिस्रो लेश्या मूलजीवानाम्, लेश्यायां षडूविंशति भङ्गाः । दृष्टौ-मिथ्यादृष्टय इमे जीवाः । ज्ञानद्वारे-अज्ञानिन इमे जीवाः । योगे केवलं काययोगिनः, उपयोगे साकारोपयोगिनोऽनाकारोपयोगिनश्च, एवमेव वर्णाधारभ्य इन्द्रियद्वारपर्यन्तं द्वादशद्वारेषु यथायथं ज्ञेयम् इति इमे मूलजीवा मूलादौ कियस्कालपर्यन्तं तिष्ठकर्मों के बंधक ही होते हैं अबंधक नहीं होते हैं। इसी प्रकार का कथन कमों के वेदन के संबंध में, उदय होने के संबंध में और उदीरणा के सम्बन्ध में भी जानना चाहिये। हे भदन्त ! वे मूलगत जीव कितनी लेश्याओं वाले होते हैं ? हे गौतम ! वे मूलगत जीव कृष्ण, नील, कापोत, इन तीनलेश्याओं वाले होते हैं । इन लेश्याओं के पूर्वोक्त पद्धति के अनुसार २६ भंग होते हैं-वे सब यहां पर कहना चाहिये 'दृष्टिद्वार में ये समस्तजीव मिथ्यादृष्टि ही होते हैं, ज्ञानद्वार में ये अज्ञानी ही होते हैं, योगद्वारमें-ये केवल काययोगवाले ही होते हैं, उपयोग द्वार-में ये साकार अनाकाररूप दोनों प्रकार के उपयोगवाले होते हैं' ऐसा सब कथन यहां पर करना चाहिये इसी प्रकार से वर्णादि से लेकर इन्द्रियद्वारतक के १२ द्वारों में यथायोग्य जानना चाहिये, છે? ભગવાનને ઉત્તર- હે ગૌતમ! તે મૂળમાં રહેલા જ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને બંધક બંધ કરનારા જ હોય છે. અબંધક હોતા નથી આ પ્રમાણેનું કથન કર્મોના વેદનના સંબંધમાં, ઉદયના સંબંધમાં અને ઉદીરણાના સંબંધમાં પણ સમજવું. હે ભગવન તે મૂળમાં રહેલા છો કેટલી લેશ્યાઓ વાળા હોય છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- હે ગૌતમ ! તેના મૂળમાં રહેલા જીવો કૃણ, નીલ, અને કાપત આ ત્રણ લેફ્સાવાળા હોય છે. આ વેશ્યા સંબંધી પહેલા કહેલ પદ્ધતિથી ૨૬ છવ્વીસ ભેગે થાય છે. તે તમામ ભંગો અહિયાં કહેવા જોઈએ.
દષ્ટિદ્વારમાં–આ બધા જીવો મિથ્યાદષ્ટિ જ હોય છે, જ્ઞાનદ્વારમાં–આ બધા અજ્ઞાની જ હોય છે. ગદ્વારમાં આ છો કેવળ કાયયોગ વાળા જ હોય છે. ઉપગદ્વારમાં–આ જીવો સાકાર-અને અનાકાર રૂપ બને પ્રકારના ઉપગવાળા હોય છે. આ તમામ કથન અહિયાં કહેવું. એજ રીતે વર્ણાદિથી લઈને ઇન્દ્રિયદ્વાર સુધીના બારે દ્વારે સંબંધનું વિવે. ચન યોગ્ય રીતે સમજી લેવું. પ્રશ્ન-હે ભગવન્ આ મૂળના જીવો મૂળ વગે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪