SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२१ व.१ उ. ८-१० पुष्पफलबीजगतजीवनिरूपणम् २४२ विषयका दशोद्देशका भवन्ति, तत्रापि मूलोद्देशके सर्वमपि वर्णितं मूलकता, तदनन्तरं कन्दादारभ्य बीजपर्यन्तस्य निरूपणमतिदेशेन कृतम् ग्रन्थलाघवाय यत्र यद्वैलक्षण्यं तत् तत्रैव प्रकरणे कृतमिति ॥१०॥ इति श्री विश्वविख्यातजगद्गल्लभादिपदभूपितबालब्रह्मचारि 'जैनाचार्य' पूज्यश्री घासीलालचतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायाम् एकविंशतितमशतकस्य प्रथमवर्ग अष्टमोद्देशादारभ्य दशोदेशकाः समाप्ताः॥२१.१.१०॥ इति प्रथमो वर्गः समाप्तः आदि दश विषयों वाले १० उद्देशक हो जाते हैं । मूलोद्देशक में मलकार ने सष बातों का वर्णन जो भूलगत जीव से संबन्धित किया है इसके बाद कन्द से लेकर बोजनक का निरूपण ग्रन्थ लाधव के निमित्त अतिदेश से किया गया है परन्तु जहाँ जो विशेषता है वह उस प्रकरण में प्रदर्शित भी कर दी गई है। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके एकवीसवें शतकका प्रथमवर्ग के आठवें उद्देको से दस उद्देशे समाप्त ॥२१-१-१०॥ ॥प्रथम वर्ग समाप्त ॥ એક વિષયવાળે તેઓને એક એક ઉદ્દેશ છે. આ રીતે મૂળ વગેરે ૧૦ દસ વિષયવાળા ૧૦ દસ ઉદ્દેશાઓ થઈ જાય છે, મૂલેશકમાં મૂળમાં રહેલા સંબધી તમામ પ્રકારનું વર્ણન કર્યું છે. તે પછી કંદથી લઈને બી સુધીનું નિરૂપણ ગ્રન્થ વિસ્તાર ભયથી અતિદેશ-બહાનાથી કરવામાં આવ્યું છે. પરંતુ જ્યાં જે વિશેષ પ્રકાર છે તે વાત તે તે પ્રકરણમાં બતાવેલ છે. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકવીસમા શતકના પહેલા વર્ગના આઠમા ઉદેશાથી દસ ઉદ્દેશાઓ સમાપ્ત ૨૧-૧-૧૦ પહેલે વર્ગ સમાપ્ત છે 卐 શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy