________________
मेद्रिका टीका २०२१ व. १ उ. १ औषधिवनस्पतिशाल्यादिगतजीवम् २०५ ओसप्पिणी अहीरंति नो चेत्र णं अवहिया सिया' ते खलु भदन्त ! जीवाः समये समये अवह्रियमाणार निष्काशिताः २ सन्तः कियत्कालेन अपह्रियन्तेनिष्काशिता भवन्ति उत्पला दितः ? गौतम ! ते खलु जीवा असंख्येयाः समये समये अपह्रियमाणाः २ निष्काशिता अपि उत्पलादितोऽसंख्येयाभिरुत्सर्पिण्यत्रसर्पिणीभिरपहियन्ते नैव खलु अपहृताः स्युः । प्रतिसमयं यदि निष्काशयेत् उत्पलादितो जीवन असंख्यातामिरुत्सर्पिण्यवसर्पिणीभिः, तथापि उत्पादितो जीवान् सर्वथा नैव कोऽपि निष्काशयितुं शक्नुयादिति एकादशशतकीय प्रथमोदेशस्य अभिप्रायः प्रकृतेऽपि तथैव ज्ञातव्यः, विशेष एतावानेव यत्तत्र उत्पलशब्दः, अत्र तु शाल्यादिशब्दो वाच्य इतिभावः । ' तेसि णं भंते! जीवाणं तेषां जाहिं उस्सप्पिणि ओसप्पिणीहिं अवहीरंति नो चेत्र र्ण अवरिया सिया' गौतम ने प्रभु से ऐसा पूछा है - हे भदन्त । उत्पल के जोब यदि उत्पल में से प्रत्येक समय में बाहर निकाले जायें तो वे कितने समय में उसमें से पूरे बाहर निकाले जा सकते हैं ? तो इस प्रश्न के उत्तर में प्रभु गौतम से कहते हैं - हे गौतम! उत्पल के जीव यदि उस उत्पल से असंख्यात उत्स र्पिणी और अवसर्पिणी तक भी प्रत्येक समय में असंख्यात२ की संख्या से बाहर निकाले जायें तो भी वे उसमें से पूरे नहीं निकाले जा सकते हैं ऐसा यह कथन अपहार (निकालना) के विषय में ग्यारहवें शतक के प्रथम उद्देशकका है। सो प्रकृत में भी ऐसा ही जानना चाहिये सिर्फ उस कथन से इस कथन में विशेषता इतनी सी है कि वहां उत्पल शब्द का प्रयोग किया गया है और यहां उसके स्थान में शाल्यादि शब्द का प्रयोग असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरति ते चेव णं अवदिया सिया' ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હું ભગવન્ ઉત્પલ-કમળના જીવે જો ઉપલ-કમળમાંથી પ્રત્યેક સમયમાં બહાર કાઢવામાં આવે તે કેટલા સમયમાં તેમાં થી પૂરે પૂરા બહાર કહાડીશકાય છે, આશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હૈ ગૌતમ કમળના જીવે જો તે કમળથી અસ’ખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી પ્રત્યેક સમયમાં અસખ્યાત અસ ખ્યાતની સખ્યામાં બહાર કાઢવામાં આવે તે પણ તેએ તેમાંથી પૂરે પૂરા કહાડી શકાતા નથી. એ પ્રમાણેનું આ કથન અપહાર (બહાર કાઢવાના) ના વિષયમાં અગીયારમાં શતકના પહેલા ઉદ્દેશ નું છે. તે અહિયાં પણ તે પ્રમાણે સમજવુ' ફક્ત તે કથનથી આાકથન માં વિશેષપણું એટલુ જ છે, કે ત્યાં ઉત્પન્ન શબ્દ ને પ્રયોગ કરવામાં આવેલ છે, અને અહિયાં તે સ્થાને શાલી વિગેર શબ્દના પ્રયાગ કરવા જાઈ એ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪