SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे उसिणा देसे निद्ध देसे लुक्खे' देशः शीतः देशा उष्णाः देशः स्निग्धः देशो रूक्षः इति पञ्चमः 'देसे सीए देसा उसिणा देसे निद्ध देसा लुक्खा' देशः शीतो देशा उष्णाः देशः स्निग्धो देशा रूक्षा इति षष्ठः, 'देसे सीए देसा उसिणा देसा प्रदेशों में इसके शीतस्पर्श और जिन दो प्रदेशों में उष्णस्पर्श रहता है वहां पर भी स्निग्धता रह सकती है या रूक्षता रह सकती है साथ में ये दोनों नहीं रह सकती है इसलिये शीतस्पर्श के साथ और उष्णस्पर्श के साथ उन देशों में भी रूक्षता या स्निग्धता के सद्भाव से यहाँ दोनों पदों में अनेकता हुई है क्योंकि वह अपने विवक्षित प्रदेश में रहती हुई भी अन्य प्रदेशों में भी रहती है । 'देसे सीए देसा उसिणा देसे निद्धे देसे लुक्खे' इस प्रकार का यह पांचवां भंग है इसमें वह चतुः प्रदेशिक स्कन्ध देश में शीतपशवाला अनेक देशों में उष्णस्पर्शवाला दूसरे एक देशमें स्निग्ध पशवाला और किसी एक देश में रूक्ष स्पर्शवाला हो सकता है ऐसा समझाया गया है यहां जो उष्णस्पर्श पद में पहुवचनता की गई है सो उसका कारण ऐसा है कि वह उष्ण स्पर्श अपने विवक्षित प्रदेश में रहना हुआ भी स्निग्ध और रूक्षस्पर्श के भी देश में रह सकता है देते सीए देसा उसिगा देसे निद्धे देसा लुक्खा' यह छठा भंग है इसमें वह चतुःप्रदेशवाला स्कन्ध अपने किसी જે બે પ્રદેશમાં તેના શીતસ્પર્શ અને જે બે પ્રદેશોમાં ગરમ સ્પર્શ રહે છે. ત્યાં પણ સ્નિગ્ધ-ચિકણાપણુ અથવા રૂક્ષ પણ રહી શકે છે આ અને સાથે રહી શકતા નથી. તેથી ઠંડા સ્પર્શની સાથે અને ગરમ સ્પર્શના સાથે તે તે દેશમાં પણ રૂક્ષપણું અથવા નિગ્ધ પણાના રહેવાથી આ બને પદોમાં અનેક પણ બતાવ્યું છે. કારણ કે તે પોતાના વિવક્ષિત પ્રદેશમાં રહીને પણ બીજા પ્રદેશમાં રહે છે. આ રીતે આ ચે ભંગ કહ્યો છે. ૪ 'देसे सीए देसा उसिणा देसे निद्धे देसे लुक्खे' ! प्रभाएनम पायमा म કહ્યો છે તેમાં તે ચાર પ્રદેશવાળે સ્કંધ એક દેશમાં ઠંડા સ્પર્શવાળ હોય છે. અનેક દેશોમાં ઉષ્ણુ સ્પર્શવાળે હે ય છે બીજા કોઈ એક દેશમાં રિન સ્પર્શવાળે અને કોઈ એક દેશમાં રૂક્ષસ્પર્શવાળ હોય છે તેમ બતાવ્યું છે. અહિયાં ઉણુ સ્પર્શ પદમાં જે બહુવચન કહેલ છે, તેનું કારણ એ છે કે-તે ઉણસ્પર્શ પિતાના વિવક્ષિત પ્રદેશમાં રહીને પણ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શના wi ५५५ २ही श छ. ५ 'देसे सीए देसा उसिणा देसे निद्धे देसा लुक्खा' આ છઠ્ઠા ભંગમાં ચાર પ્રદેશી કંધ પિતાના એક દેશમાં ઠંડા સ્પર્શવાળે. શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy