________________
मगचतीसूत्रे सेव भंते ! त्ति जाव विहरई' हे भदन्त ! आप देवानुप्रिय ने जो यह कहा है वह सब सत्य ही कहा है, हे भदन्त ! आप देवानुप्रिय ने जो यह कहा है वह सब सत्य ही कहा है क्योंकि आपके वाक्य सर्वथा सत्य होते हैं इस प्रकार कहकर गौतम ने भगवान् को वन्दना की नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आस्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥ मृ० १॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके वीसवें शतकका
॥पहला उद्देशा समाप्त २०-१ ॥ 'सेवं भंते सेवं भंते त्ति जाव विहर इ'७ सावन मा५ हेवानुप्रिये આ વિષયમાં જે પ્રમાણે કહ્યું છે. તે સઘળું સત્ય જ છે. હે ભગવદ્ આપનું કથન સર્વથા યથાર્થ જ છે. આપના વાકયે સર્વથા સત્ય જ હોય છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. એ સૂ ૧ | જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને પહેલે ઉદ્દેશક સમાતા ૨૦–૧૫.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩