________________
भगवतीसत्र प्रथमतोऽप्राप्त जीवत्वमिदानीमेव प्राप्तम् इत्यतो न जीवभावेन प्रथमः अपितु अपथम एवेत्युत्तरपक्षाशयः । यो जीवः अप्राप्तपूर्व यं भावं प्राप्नोति तद् भावापेक्षया स जीवः प्रथम इति कथ्यते यथा सिद्धत्वम् सिद्धत्वमाशपेक्षया सिद्धः प्रथमः कथ्यते सिद्धत्वमद्यावधि जीवेन कदापि न प्राप्तम् इदानीमेव प्राप्तवान् इति सिद्धत्वापेक्षया स प्रथमो भवति । यो जीवो यं भाव पूर्व प्राप्तः स जीवस्तभावापेक्षया अप्रथम इति कथयते यथा जीवत्वम् , जीवत्वं हि जीवस्य अनादिकालादेव प्राप्तमिति जीवत्वभावापेक्षया जीवोऽप्रथमः इह च प्रथमत्वाप्रथमत्वयो लक्षगगाथामाह-'जो जेग पत्तपुबो, भावो सो तेण ऽपढमओ होइ, जो जं अपत्त पुत्र, पावइ सो तेण पढमोउ ॥ यो येन प्राप्तपूर्वोभावः स तेनाप्रथमो भवति । भाव का प्रापक है । अर्थात अनादिकाल से यह जीव जीवस्वरूप दशा संपन्न बना हुआ है-ऐसा नहीं है कि इस जीवने जीवत्वभाव को पहिले प्राप्त नहीं किया और अब किया हो इसलिये यह जीवभाव की अपेक्षा प्रथम नहीं है किन्तु अप्रथम ही है। जो जीव अप्राप्तपूर्व जिस भावको प्राप्त करता है, उस भाव की अपेक्षा से वह जीव प्रथम कहा गया है। जैसे सिद्धत्व भाव की अपेक्षा से सिद्ध प्रथम कहे गये हैं। क्योंकि जीवने अभी तक सिद्धावस्था प्राप्त नहीं की है । अर्थात् जीव ने जब सिद्धावस्था प्राप्त की-तब इसके पहिले वह अवस्था उसने कभी प्राप्त नहीं की, इसलिये सर्वप्रथम ही वह अवस्था उसे प्राप्त हुई है-अतः इस अपेक्षा सिद्ध प्रथम है-जो जीव जिस भाव को पहिले प्राप्त कर चुका होता है उस भाव की अपेक्षा से वह जीव अप्रथम कहा जाता है । जैसे जीवत्व यह अनादि कालसे ही जीव को બને છે. આ જીવે જીવત્વ ભાવને પહેલા પ્રાપ્ત કર્યો ન હોય અને હમણાં તે પ્રાપ્ત કર્યો હોય. તેવું નથી. તેથી તે જીવભાવની અપેક્ષાએ પ્રથમ નથી. પરંતુ અપ્રથમ જ છે જે જીવ પહેલાં પ્રાપ્ત ન કરેલ જીવપણાને પ્રાપ્ત કરે છે, તે ભાવની અપેક્ષથી તે જીવ પ્રથમ કહે. વામાં આવે છે. જેમ સિદ્ધત્વભાવની અપેક્ષાથી સિદ્ધિ પ્રથમ કહેવાય છે. કેમકે જીવે હજી સુધી સિદ્ધ અવસ્થા મેળવી નથી અર્થાત જીવે જ્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી–તે પહેલાં તે અવસ્થા તેણે કઈ વખતે પણ પ્રાપ્ત કરેલ નથી. તેથી સર્વ પ્રથમ તે અવસ્થા તેને પ્રાપ્ત થઈ છે. તેથી તે અપે. ક્ષાએ સિદ્ધ પ્રથમ છે. જે જીવ છવભાવને પહેલાં પ્રાપ્ત કરી ચુકેલ હોય છે તે ભાવની અપેક્ષાથી તે જીવ અપ્રથમ કહેવાય છે જેમ કે-જીવવ-જીવપણ અનાદિકાળથી જ જીવને પ્રાપ્ત થયેલ છે. તેથી જીવપણાની અપેક્ષા એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨