________________
७९२
भगवतीसूत्रे
त्यन्तोष्णं कपोतमांससेवनं संघटते ? भगवतो महावीरस्य चाहिंसायाः सर्वथा पालनार्थमेव गृहीतशरीरस्वात् कथं स्वयमेव स मांसाहारं कुर्यात् ? स्वसिद्धान्तस्य प्राणपातेनापि पालनं महात्मानः कुर्वन्ति, तदैव तेषां महात्मत्वं संभवति नान्यथा द्वितीयार्थस्वीकारेणेव च रेवत्या गाथापत्न्या दानस्य विशुद्धता संभवति, प्रथमार्थ स्वीकारे दानस्य तु नैव विशुद्धतापि, यस्मिन् दाने दाता देयं ग्रहीता चेतिअयं शुद्धं भवति तदेव दानं विशुद्धं भवति ।
किश्च यदा भगवान् वीतरागत्वात् शरीरममत्वरहितः आत्मनिष्ठावान् देहरक्षार्थम् औषधि सेवनमपि नानुमोदितवान् तदा का कथा तदर्थ शिष्याय मांसानयनायाज्ञापदानस्य, कृतिक कुक्कुटमांस का सेवन कैसे युक्तियुक्त माना जा सकता है ? अपि तु नहीं माना जा सकता है। भगवान् महावीर ने सर्वथा अहिंसा के पालन के लिये ही शरीर को धारण किया था। अतः कैसे वे स्वयं ही मांसाहार करते ? अपने सिद्धान्त का पालन महात्मालोग प्राणपण से भी किया करते हैं, इसी कारण उनमें महात्मता बनती हैं, अन्यथा नहीं, गाथापत्नी रेवती के दान की विशुद्धता भी तभी संभवित हो सकती है कि जब द्वितीयार्थ स्वीकृत किया जावे। प्रथमार्थ स्वीकार करने पर तो दान में विशुद्धता कथमपि संघटित ही नहीं होती है। जिस दान में दाता, देय, और ग्रहीता ये तीनों शुद्ध होते हैं, तब ही दान विशुद्ध होता है।
किश्व-जब भगवान् ने वीतराग होने से शरीर में ममत्व के परिहार से और आत्मा में निष्ठावान् होने से देह की रक्षा के लिये વાળ કૂકડાના માંસનું સેવન કરે, તે વાત યુક્તિસંગત લાગતી નથી, એવી વાત અસંભવિત જ લાગે છે. જે મહાવીર પ્રભુ અહિંસાનું સર્વથા પાલન કરનારા હતા, તેઓ પોતે જ માંસાહારનું સેવન કરે, એ વાત જ કેવી રીતે માની શકાય? મહાત્માએ પોતાનાં પ્રાણ જાય, તો પણ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરે છે અને તે કારણે જ તેમને મહાત્મા માનવામાં આવે છે. ગાથાપત્ની રેવતીના દાનની વિશુદ્ધતા પણ ત્યારે જ સંભવી શકે છે, કે જ્યારે આ પદના બીજા અથ'ને જ સ્વીકાર કરવામાં આવે જે આ પદને પહેલે અર્થ સ્વીકારવામાં આવે, તે તે દાનમાં વિશુદ્ધતા જ સંભવી શકતી નથી. જે દાનમાં દાતા, દેય અને ગ્રહીતા, આ ત્રણે શુદ્ધ હોય છે, તે દાનને જ વિશદ્ધ દાન માનવામાં આવે છે. તથા વીતરાગ હેવાને કારણે શરીર પ્રત્યેના મમત્વને ત્યાગ કરેલું હોવાથી અને આત્મામાં નિષ્ઠાવાન હોવાથી મહાવીર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧