________________
प्रमेयचन्द्रिका टीका २० १५ उ०१ सू० १९ रेवतीदानसमीक्षा ७९१ श्रद्धाशालिनी भगवद्भक्ता भक्या भगवत आराधनशीला कथं पूर्णहिंसामयं पञ्चेन्द्रियकपोतशरीरं पक्त्वा महावीराय समर्पयन्ती विराधनां कुर्यात्, यस्मिन् धर्मे एके. न्द्रियजीवस्यापि हिंसा सर्वथा प्रतिषिद्धा, तत्र पञ्चेन्द्रियजीवहिंसा कथं क्रियेत ? इति महच्चित्रम्, अतःकपोतशरीरशब्दस्य प्रकृते कूष्माण्डकफलार्थकत्वमेव सर्वथा युक्तियुक्तम् सिद्धम्।
किञ्च यदा भगवान् षण्मासेभ्यः पित्तज्वराकान्तः रक्तस्रावसंग्रहणीग्रस्त: अत्यन्त खिन्नशरीरश्च संजातस्तदा तस्यामवस्थायां कथ तद्रोगस्य सर्वथा प्रतिकूलम. श्रद्धावाली एक सन्नारी थी और महावीर प्रभु की भक्ता थी। भक्तिपूर्वक वह प्रभु की आराधना में तल्लीन रहती थी । इतनी शुद्ध श्रद्धावाली वह, भक्ति से प्रेरित होकर पूर्णहिंसामय पंचेन्द्रिय कपोत के शरीर को पकाकर महावीर के लिये देवे और अपने धर्म की विराधना करे यह बात कैसे मानी जा सकती है। जिस धर्म में एकेन्द्रिय जीव की भी हिंसा करना प्रतिषिद्ध कहा गया है। वहां पंचेन्द्रिय जीव की हिंसा कैसे की जा सकती है। रेवती जैसी सन्नारी को इस हिंसा की करनेवाली कहना यह बडे अज्ञान की बात है । इसलिये कपोतशरीर शब्द का अर्थ प्रकृत में कूष्माण्डफल ऐसा ही है और ऐसी ही बात युक्तियुक्त है यह बात सिद्ध होती है।
किञ्च-जब भगवान् छह मास से पित्तज्वर से आक्रान्त थे, और रक्तस्राव संग्रहणीरोग से ग्रस्त थे तथा अत्यन्त खिन्न शरीर वाले थे तब ऐसी अवस्था में उस रोग के सर्वथा प्रतिकूल, अत्यन्त उष्णप्राસ્વામીની ભક્ત (ઉપાસિકા) હતી. તે ભક્તિપૂર્વક પ્રભુની આરાધનામાં લીન રહેતી હતી. આટલી બધી શુદ્ધ શ્રદ્ધાવાળી તે રેવતી, ભક્તિભાવથી પ્રેરાઈને પૂણહિંસામય પંચેન્દ્રિય કપોતના શરીરને રાંધીને મહાવીર પ્રભુને તે વહેરાવીને ધર્મની વિરાધના કરે, એ વાત કેવી રીતે માની શકાય ? જે ધર્મમાં એકેન્દ્રય જીવોની પણ હિંસા કરવાને નિષેધ છે, એજ ધર્મની ઉપાસિકા પંચેન્દ્રિય જીવની હિંસા કરવા રૂપ ઘોર પાતક કેવી રીતે કરી શકે? રેવતી જેવી સન્નારીને આ પ્રકારની હિંસા કરનાર માનવી, તે ઘેર અજ્ઞાનની જ વાત છે. તેથી પ્રસ્તુત વાકયમાં “કપોત શરીર” આ પદનો અર્થ “ફમાંડ ફળ જ ” સમજવો જોઈએ, અને એજ અર્થ યુક્તિયુક્ત સિદ્ધ થાય છે.
વળી-જ્યારે ભગવાન મહાવીર છ માસથી પિત્તજવરથી પીડાતા હતા, તથા રક્તસ્રાવ-સંગ્રહણીના રેગને ભોગ બન્યા હતા, તથા અત્યન્ત દુર્બળ શરીરવાળા થઈ ગયા હતા, ત્યારે તે રોગને પ્રતિકૂળ, અત્યંત ઉષ્ણુ પ્રકૃતિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧