________________
प्रमैयचन्द्रिका टीका श० १५ उ०१ सू० १९ रेवतीदानसमीक्षा ७८१ पारीशशब्दश्य च प्लक्षक्षरूपोऽर्थः। अन्यत्रापि 'वनौषधिदर्पणे' प्लक्षवृक्षस्य महत्त्वं प्रतिपादितम्
"लक्षः कषायः शिशिरो व्रणयोनिगदापहः । दाहपित्तकफापघ्नः शोथहारक्तपित्तहृत्"
३-अथ शरीरशब्दमधिकृत्य विचार्यते-शरीरस्य प्राणिदेहे इति" प्रसिद्धस्वेऽपि वनस्पतिमात्रस्यैव औदारिकादिशरीरत्रयस्य जिनेश्वरैः प्रतिपादितत्वेन वृक्षादौ शरीरशब्दव्यवहारस्य सिद्धत्वात् , वैद्यकशास्त्रेऽपि वनस्पतेः पत्रपुष्पफलादीनामङ्गत्वमतिपादनात् , कूष्माण्डकफलस्य कपोतसदृश वर्णवाच्च कूष्माण्डक फलमेव कपोतशरीरशब्देन भगवतामभिप्रेतमिति सिद्धम् , कपोतशरीरवर्ण साधात् कपोतशरीरशब्दस्य कूष्माण्डकफले लक्षणा बोध्या, तथा चोक्तम्'वनौषधिदर्पण' में प्लक्षवृक्ष का महत्त्व इस प्रकार कहा गया हे 'प्लक्षः कषायः शिशिरो' इत्यादि ।
(३) शरीर शब्द को लेकर विचार-शरीर शब्द यद्यपि पाणी के देह में प्रसिद्ध है, फिर भी इस शब्द का व्यवहार वनस्पतिमात्र में और
औदारिक आदि तीन शरीरों में जिनेश्वर देवने प्रतिपादित किया है। इस कारण वृक्षादिक में इसका व्यवहार सिद्ध होता है। वैद्यकशास्त्र में भी वनस्पति के पत्र, फल आदि अङ्गरूप से प्रतिपादित किये गये हैं। कूष्माण्डफल कपोतसदृश वर्णवाला होता है। इस कारण कपोत शरीर शब्द से भगवान् को कूष्माण्डफल ही अभिप्रेत था यह सिद्ध होता है। कपोत के शरीर के वर्णसाधर्म्य को लेकर कपोतशरीर शब्द की लक्षणा વનૌષધિદર્પણ” નામના ગ્રંથમાં પ્લેક્ષવૃક્ષનું આ પ્રકારનું મહત્ત્વા કહ્યું છે“ प्लक्षः कषायः शिशिरो" या
(3) ' शरी२' मा ५४नु २५४ी४२- 'शरी२' श६ प्रान દેહના અર્થમાં પ્રસિદ્ધ છે, છતાં પણ આ શરીર શબ્દને વ્યવહાર દરેક વનસ્પતિને શરીર રૂપે અને દારિક આદિ ત્રણ શરીર રૂપે જિનેશ્વર દેવે પ્રતિપાદિત કર્યા છે. તે કારણે વૃક્ષાદિકમાં પણ “શરીર પદને વ્યવહાર સિદ્ધ થાય છે. વૈદ્યકશાસ્ત્રમાં પણ વનસ્પતિમાં પાન, પુષ્પ, ફલ આદિને અંગ રૂપે પ્રતિપાદિત કરવા માં આવેલ છે. કૂમાંડફલ કપાતના જેવા વણુંવાળું હોય છે. તે કારણે “કપ શરીર” આ શબ્દ દ્વારા મહાવીર પ્રભુ કૂષ્માંડફળની જ વાત કરતા હતા, તે સિદ્ધ થાય છે. પિત શરીરના વર્ણની સાધતા (સમાનતા)ને લીધે કૂષ્માંડફલમાં “કતિશરીર આ શબ્દની
શ્રી ભગવતી સૂત્ર: ૧૧