SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे मस्थावस्थायामेव षण्मासान्ते मरणं भविष्यतीति नगरे कथनपचारः। ततो भगवतो महावीरस्य रोगव्यथया कालधर्मप्रातिविषयकशङ्कासमुत्थदुःखेन मालुकाकच्छस्थितसिंहनामकानगारस्य रुदनप्रतिपादनम् । ततो भगवत्कृतसिंहानगाराऽऽह्वानमरूपणम् । ततो भगवता रेवतीश्राविकासकाशात् आधाकर्मदोषदूषितकूष्माण्डपाकनिषेधपूर्वकं बीजोरापाकस्य आनायनाय सिंहानगारस्य प्रेषणम् ' भगवतो रोगशमने श्रमण श्रमणी श्रावकश्राविका देवदेवीनां हृष्ट तुष्ट स्व. कथनम् । सर्वानुभूते: सुनक्षत्रस्य चानगारस्य मरणानन्तर गन्तव्यस्थानप्राप्तिविषये गौतमस्य प्रश्नः। भगवास्तयोरष्टमद्वादशतमदेवलोकयोर्गमन विषयमुत्तरम् । ततो गोशालक: कालधर्म प्राप्य कुत्र गतः ? इति गौतमस्य प्रश्नः । ततो गोशालको देवलोकाच्च्यवनानन्तरं 'द्वादशदेवलोके गतः' इति भगवत उत्त. भगवान् रोग की पीडासे छद्मस्थावस्था में मर जावेंगे ऐसा ब्राह्मण आदि चारों वर्गों का नगर में कहना भगवान् महावीर रोगव्यथा से कालधर्मप्राप्त करेंगे ऐसी आशंका से समुत्थदुःख से मालुका कच्छ में स्थित सिंह नामक अनगार का रोना। भगवान द्वारा सिंह अनगार को धुलाना। तथा रेवती श्राविका के पास से आधाकर्मदोष से दृषित कूष्माण्डपाक को नहीं लाना, किन्तु बीजोरापाक को लाना ऐसा कहकर सिंह अनगार को रेवती श्राविका के यहां भेजना । भगवान् का रोग शान्त हो जाने पर श्रमण, श्रमणी, प्राधक, श्राविका देव देवी इन सय को बहुत खुशी होना सर्वानुभूति अनगार और सुनक्षत्र अनगार मरण के बाद कहां गये, इस विषय में गौतम का प्रश्न अष्टम देवलोक में एवं १२ वें देवलोक में ये गये हैं ऐसा भगवान् का उत्तर । गोशालक મહાવીર ગની પીડાથી છઘસ્થાવસ્થામાં જ મરી જશે, એવું બ્રાહ્મણાદિ ચારે વર્ણના લેકેનું કથન. “ભગવાન મહાવીર રોગવ્યથાથી કાળધર્મ પામશે,” એવી આશંકાને લીધે માલુકાકચ્છમાં વિરાજતા સિંહ નામના અણગારનું રુદન ભગવાન દ્વારા સિંહ અણગારને પિતાની પાસે લાવવામાં આવે છે અને એવી આજ્ઞા અપાય છે કે- “રેવતી શ્રાવિકાને ઘેર જાઓ તેની પાસે આધાકર્મ દેષથી દૂષિત જે કેળાને પાક છે તે નહી લાવતાં, બીજોરાને પાક વહોરી લાવે.” તે પ્રમાણે સિંહ અણગાર દ્વારા કેળા પાક વહોરી લવાય છે. તેના સેવનથી ભગવાનને રેગ દૂર થાય છે. તે કારણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ અને દેવીઓને ખૂબ જ આનંદ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સર્વાનુભૂતિ અણગાર અને સુનક્ષત્ર અણગાર મરીને ક્યાં ઉત્પન્ન થયા છે ?” શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy