SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १४ उ० ८ सू० ३ अम्बडशिष्यनिरूपणम् ३७५ भवन्ति, तथैवात्रापि प्रतिपत्तव्याः, तथा चोक्तम् - औपपातिके-ग्रीष्मकाले अम्बड परिव्राजकस्य सप्तशतानि शिष्याः गङ्गाया नद्याः उभयतटोपरि आगत्य काम्पिल्य नगरात् पुरिमतालनगरं प्रति प्रस्थिताः, तदनन्तरं ते यदा महाटवीं प्रविष्टवन्तस्तदा पातुं पूर्व सहानीतं जलं समाप्तम् , ततस्तृषापीडिताः, सन्तस्ते जलदातुः कस्यचिदपि जनस्यानुपलब्धेः अदत्तमगृह्णन्तः अर्हन्तं नमस्कुर्वन्तोऽनशनं विदधतः कालं कृत्वा ब्रह्मदेवलोकं प्राप्ताः सन्तः परलोकस्याराधकाः संनाताः इति ॥ सू० ३॥ तटों पर आकरके काम्पिल्यनगर से पुरिमताल नगर की ओर प्रस्थित हुए चलते २ जब वे एक बहुत बडी अटवी में आ पहुंचे, तब वहां साथ में लाया हुआ जब उनका समाप्त हो गया। तब वे वहां बहुत ही अधिक रूप से पिपासा से व्याकुलित होने लगे । उस भयङ्कर जंगल में पानी देनेवाला उन्हें कोई मिला नहीं, विना दिया हुआ जल उन्होंने लिया नहीं-ऐसी स्थिति में अर्हन्त भगवन्त को नमस्कार करके उन्होंने अनशन ले लिया और मरकर वे सब के सब ब्रह्मदेवलोक में देवरूप से उत्पन्न हो गये। इस प्रकार वे आराधक हुए सो ऐसा ही कथन इनका यहां पर करना चाहिये ॥ सू० ३ ॥ આ પ્રકારનું કથન છે-“ગ્રીમકાળે અંખડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યોએ ગંગા નદીના બને તટ પર આવીને કાંપિલ્ય નગરથી પુરિમતાલ નગરની તરફ પ્રસ્થાન કર્યું ચાલતાં ચાલતાં તેઓ એક મોટી અટવામાં આવી પહોંચ્યા તેઓ પિતાની સાથે જે પાણી લાવ્યા હતા, તે ખલાસ થઈ જવાને કારણે તેઓ અતિશય તૃષાથી વ્યાકુળતા અનુભવવા લાગ્યા તે ભયંકર જંગલમાં તેમને પાણી દેનાર કેઈ પણ મળ્યું નહીં, અને જે જળ કેઈન દ્વારા દેવાયું ન હોય, એવું જળ તેમણે લીધું નહીં આ પ્રકારની પરિસ્થિતિમાં તેમણે મનથી જ અહંત ભગવંતને નમસ્કાર કરીને અનશન વ્રત ધારણ કરી લીધું તેઓ મરણ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ ગયા.” આ પ્રકારે તેઓ આરાધક થયા, એવું તેમના વિષેનું કથન मही अरु ४२ मे. ॥सू० ३॥ શ્રી ભગવતી સૂત્ર : ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy