SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १४ उ० ४ सू०४ परमाणुपुद्गलस्वरूपनिरूपणम् २४५ त्यर्थः स्यात्-कदाचित् चरमो भवेत् , स्यात्-कदाचित् अचरमो भवेत् , तत्र क्षेत्र केवलीसमुद्घातं प्राप्तस्तत्र क्षेत्रे यः परमाणुपुद्गलोऽवगाढवान् स तत्र क्षेत्रे तेन के बलिना समुद्घातगतेन विशेषितो न कदाचनापि अवगाहं लप्स्यते केवलिनो मोक्षप्राप्ते रतः क्षेत्रतश्चरमोऽसौ परमाणुपुद्गल साधारणक्षेत्रापे. क्षया तु अवरमोऽसौ परमाणुपुद्गलो व्यपदिश्यते, तत्क्षेत्रावगाहस्य तेन पुनर्लप्स्यमानत्वात् 'कालादेसेणं सिय चरिमे सिय अचरिमे ' एवमेवासौ परमाणुपुद्गला, कालादेशेन कालविशेषतत्वस्वरूपप्रकारेण कालापेक्षयेत्यर्थः, स्यात्-कथश्चित् चरमो भवेत् , स्यात्-कथञ्चित् अवरमो भवेत् , तत्र यत्र काले पूर्वाह्नादौ केवतात्पर्य ऐसा है कि जिस क्षेत्र में केवलज्ञानी ने समुद्घात-केवली समुद्घात किया है, उस समय उस क्षेत्र में जो पुद्गलपरमाणु था कि जिसका संबंध उस केवली के साथ था-अब वह परमाणु उस केवली के साथ पुनःसम्बन्धविशिष्ट होकर कभी भी इस क्षेत्र का आश्रय नहीं कर सकेगा। क्योंकि वे केवली तो मोक्ष को प्राप्त हो चुके हैं । अतः अब उस क्षेत्र में उनका आगमन होता नहीं है। इसलिये ऐसा परमाणु क्षेत्र की अपेक्षा से इस दृष्टि से-चरम कहा गया है। तथा साधारण क्षेत्र की अपेक्षा से वह परमाणु उसी क्षेत्र में पुनः आश्रय पालेता है-इस अपेक्षा इसे अचरम कहा गया है। 'कालादेसेणं सिय चरिमे सिय अचरिमे' काल की अपेक्षा पुद्गल परमाणु कथंचित् चरम है, और कथंचित् अचरम है-ऐसा जो कहा गया हैક્ષેત્રની અપેક્ષાએ તે ચરમ પણ હોઈ શકે છે અને અચરમ પણ હોઈ શકે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે ક્ષેત્રમાં કેવળજ્ઞાનીએ સમુદ્રઘાત (કેવલી મુદ્દઘાત) કર્યો છે, તે સમયે તે ક્ષેત્રમાં જ પુદ્ગલપરમાણુ હતું,જે પુદગલપરમાણુને સંબંધ તે કેવળીની સાથે હતે-તે પરમાણુ તે કેવલીની સાથે ફરી સંબંધયુક્ત થઈને હવે કદી પણ તે ક્ષેત્રને આશ્રય કરી શકશે નહીં, કારણ કે કેવલી તે મોક્ષમાં પહોંચી ગયા છે, તેથી હવે તે ક્ષેત્રમાં તેમનું આગમન થઈ શકવાનું નથી તેથી એવા પરમાણુને ક્ષેત્રની અપેક્ષાએ ચરમ કહેવામાં આવ્યું છે. તથા સાધારણ ક્ષેત્રની અપેક્ષાએ તે પરમાણુ એજ ક્ષેત્રમાં ફરી આશ્રય લઈ લે છે, તે અપેક્ષાએ તેને અચરમ કહેવામાં આવ્યું છે. "कालादेसेणं सिय चरिमे सिय अचरिमे" नी अपेक्षा पुगत. પરમાણુને ચરમ પણ કહ્યું છે અને અચરમ પણ કહ્યું છે. આ પ્રકારના કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે પૂર્વાહૂણ આદિ કાળમાં જે કેવલીએ શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy