________________
२३०
भगवतीसूत्रे
रूक्षश्वारूक्षश्च रूक्षस्निग्धलक्षणस्पर्शद्वयोपेतः स्कन्धरूपः पुद्गलः किमासीत् ? इति प्रश्नः, यतो द्वयणुकादिस्कन्धे देश एको रूक्षः, देशश्वापरोऽरूक्षो भवतीत्येवं युगपद् रूक्षस्निग्धस्पर्श भवस्तत्र, एवं रूपश्चसन् असौ पुद्गलः किमनेकवर्णादि परि णामं परिणमति ? पुनश्चकवर्णादि परिणाम: किं भवेदिति पृच्छन्नाह-'पुनि च णं करणेगं अणेगवन्न अगरूपं परिणाम परिणमइ ? ' अथ-पूर्व च-एकवर्णादि परिणामात्प्रागेव, करणेन-प्रयोगकरणेन विश्रमाकरणेन वा; अनेकवर्णम्-काल नीलपीतादिभेदेन अनेकवर्णयुक्तम्, अनेकरूपम्-गन्धरसस्पर्शसंस्थानभेदेनअनेकरूपम् , परिणाम-पर्यायं किं परिणमति- स पुद्गलः परिणतवान् ? स च पुद्गलो यदि परमाणुरूपस्तदा समयभेदेन अनेकवर्णादित्वं परिणतवान् भवेत् । यदि ऐसा जो पूछा गया है-सो वह स्कन्धरूप पुद्गल को पूछा गया है। क्यों कि घणुकादिरूप पुद्गलस्कन्ध में एकदेश रूक्ष होता है, और अपर देश अरूक्ष होता है । इस प्रकार उसमें युगपत् रूक्ष स्निग्ध का सद्भाव होता है। अब और गौतम आगे इसी विषय में ऐसा पूछते हैं 'पुचि च णं करणेणं अणेगवन्न अणेगरूवं परिणाम परिणमई' हे भदन्त ! एकवर्णादि परिणाम से पहिले ही वह पुद्गल करण-प्रयोगकरण और विस्रसाकरण -इन दो करणों द्वारा काले नीले पीले आदि के भेद से अनेकवर्णवाला, और गन्ध-रस, सर्श, संस्थान आदि के भेद से अनेक रूपवालाअनेक वर्णादिपर्यायवाला तथा अनेक रूप पर्यायवाला छुपा है क्यो ? तात्पर्य इस प्रश्न का ऐसा है कि-यदि वह पुद्गल परमाणुरूप है तय समय થયે છે. તથા “તે રૂક્ષી અને અરૂક્ષી- રૂક્ષસ્પર્શવાળું અને સ્નિગ્ધસ્પર્શ વાળું એક સમય સુધી જ થયું છે,” એવું જે પૂછવામાં આવ્યું છે તે સ્કધરૂપ પુદ્ગલને અનુલક્ષીને જ પૂછવામાં આવ્યું છે, કારણ કે બે આદિ અણુવાળા સ્કંધને એકદેશ રૂક્ષ હોય છે, અને બીજે દેશ અરૂક્ષ હોય છે. આ રીતે તેમાં એક સાથે રૂક્ષનિગ્ધ સ્પર્શને સદ્ભાવ હોય છે હવે એજ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી આગળ જે પ્રશ્ન પૂછે છે તે આ પ્રમાણે છે" पव्वि च णं करणेणं अणे गवन्नं अणेगरूवं परिणामं परिणमइ लापन ! એક વર્ણાદિ પરિણામની પહેલાં જ તે પુલકરણ–પ્રયોગકરણ અને વિસસાકરણ, આ કારણે દ્વારા કાળ, નીલા, પીળા, આદિને ભેદથી અનેક વર્ણવાળું, અને ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન આદિના ભેદથી અનેક રૂપવાળુંઅનેક વર્ણાદિપર્યાયવાળું તથા અનેક રૂપપર્યાયવાળું થયું છે ખરું?” આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે-જે તે પુલ પરમાણુ રૂપ હય, તે સમયભેદની
શ્રી ભગવતી સૂત્ર: ૧૧