SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ भगवतीसूत्रे प्रकुर्वन्ति, नो देवायुष्यं प्रकुर्वन्ति, तथा चात्र अनन्तरोपपन्नकानाम् अनन्तरपरम्परानुपपन्नकानां च चतुर्विधस्यापि नैरयिकायायुषः प्रतिषेधो विज्ञातव्यः तत्रा नन्तरोषपन्न कानां तस्थामवस्थां तथाविधाध्यवसायस्थानाभावेन सर्वनीवानामा, युषो बन्धाभावात् , निनायुषस्त्रि भागशेषे बन्धसद्भावात् , अनन्तरपरम्परानुपपन्नकास्तु विग्रहगतिका भवन्ति, विग्रहगतौ च अनन्तरपरम्परख्योत्पादनमपि न भवति, अतस्तत्रायुष्यबन्धः कथं स्यात् ? आयुर्वन्धस्तु निजायुपस्त्रिभागशेषे सत्येव भोरतोऽत्र चतुर्विधस्याप्यायुष्यस्य बन्धाभावः प्रतिपादितः, परम्परोपपन्नास्तु नहीं करते हैं, यावत् तिर्यचायु का बंध नहीं करते हैं मनुष्यायुका बंध नही करते हैं, और न देवायु का बंध करते हैं। तथा च यहां पर अनन्तरोपपन्नक एवं अनन्तरपरंपर अनुपपन्नकों के चारों प्रकार की आयु के बंध का निषेध जानना चाहिये। क्योंकि जो नारक अनन्तरोपपन्नक होते हैं-उनके उस अवस्था में तथाविध अध्यवसायस्थान का अभाव होने के कारण चारों प्रकार की आयु के बांधने का अभाव रहता है। क्योंकि अपनी आयु का त्रिभाग आदि शेष रहने पर ही परभव की आयु के बन्ध का समय कहा गया है। अनन्तर पर पर अनुपपन्नक जो नारक हैं-वे विग्रहगति में रहते हैंविग्रहगति में अनन्तर परम्पररूप से दोनों प्रकार से-उत्पाद नहीं है। इसलिये वहां आयुषबंध कैसे हो सकता है ? क्योंकि अभी कहा ही जा चुका है कि आयु का धंध आयु के त्रिभाग आदि में ही होता है। इसलिये यहां पर भी चारों प्रकार की आयु के बन्ध का अभाव रहता है । तथा जो परंपरोपपन्नक नारक होते છે. તેઓ નારકાયુને બંધ પણ કરતા નથી, તિર્યંચાયુને બંધ પણ કરતા નથી, મનુષ્પાયુને બંધ પણ કરતા નથી અને દેવાયુને બંધ પણ કરતા નથી. અનન્તપન્નક અને અનન્તર પરંપર અનુ૫૫ન્નક નારકમાં ચારે પ્રકારના આયુના બંધને નિષેધ સમજવું જોઈએ, કારણ કે જે નારકે અનન્તપન્નક હોય છે, તેમને તે અવસ્થામાં તથાવિ અધ્યવસાયસ્થાનના અભાવ હોવાને કારણે ચારે પ્રકારના આ યુને બંધ બાંધવાને અભાવ રહે છે. કારણ કે પિતાના આયુષ્યને ત્રિભાગ શેષ રહે ત્યારે જ પરભવના આયુના બન્ધને સમય કહ્યો છે. અનન્તર પરમ્પર અનુપપન્નક જે નારકો છે, તેઓ વિગ્રહગતિમાં રહે છે-વિગ્રહગતિમાં અનાર પરસ્પર રૂપે–અને પ્રકારે–ઉત્પાદ થતું નથી, તેથી ત્યાં આયુષ્ય બંધ કેવી રીતે હોઈ શકે ? કારણ કે હમણાં કહ્યા પ્રમાણે આયુને બંધ પિતાની આયુના ત્રિભાગમાં જ થાય છે. તથા જે પરમ્પરો૫૫ન્નક નારકો હોય છે, તેઓ પોતાના આયુષ્યના શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy