________________
-
१५८
भगवतीसूत्रे तासु द्विसमया विग्रहगतिर्यथा-कश्चिदजीयो यदा भरतक्षेत्रस्य पूर्वदिशातो नरके पश्चिमायां दिशि उत्पद्यते तदा प्रथमसमये अधः आगच्छेत् द्वितीयसमये तिर्यग् उत्पत्तिस्थानके गच्छेत् इत्यनया रीत्या द्विसमया विग्रहगतिविज्ञेया, त्रिसमया विग्रहगतिर्यथा-यदा कश्चिद् जीवः भरतक्षेत्रस्य पूर्वदिशातो नरके वायव्यकोणे उत्पद्यते तदा स प्रथमसमये समश्रेणीद्वारा अधोऽवतरेत् , द्वितीयसमये तिर्यक्पश्चिमदिशि गच्छेत् , तनीयसमये तिर्यग्वायव्यकोणे उत्पत्तिस्थानेगत्वा उत्पद्येत । अनेन प्रकारेण नैरपिकाणां शीघ्रगतिः शीघ्रगतिकालो वा प्रज्ञप्तः । एकेन्द्रियाणां चतुःसमया विग्रहगतिर्यथा-एकसमये त्रसनाडीतो बहिरधोलोके विदिशातो और तीन समय का होती है। एकेन्द्रिय जीवों की विग्रहगति उत्कृष्ट से चार समय तक की होती है। दो समय की विग्रह गति इसकी इस प्रकार से होती है-जब कोई जीव भरतक्षेत्र की पूर्वदिशा से नरक में पश्चिमदिशा में उत्पन्न होता है -तब वह प्रथम समय में नीचे आता है, और द्वितीयसमय में तिरछे उत्पत्तिस्थान में जाता है । इस रीति से इसकी दो समयकी विग्रहगति होती है ऐसा जानना चाहिये। तीन समय की विग्रहगति इस प्रकार से होती है-जब कोई जीव भरतक्षेत्र की पूर्वदिशा से नरक में वायव्य कोने में उत्पन्न होता है तब वह प्रथम. समय में समश्रेणी द्वारा नीचे आता है, दूसरे समय में तिर्यक् पश्चिमदिशा में जाता है और तीसरे समय में तिर्यक् वायव्यदिशा में उत्पत्ति. स्थान में जाकर उत्पन्न होता है। इस प्रकार से नारकों की शीघ्रगति काल कहा गया है तथा ऐसी नारकों की शीघ्रगति कही गई है। एके.
ની વિગ્રહગતિ વધારેમાં વધારે ચાર સમય સુધીની હોય છે. તેની બે સમયની વિગ્રહગતિ આ પ્રકારે થાય છે-જ્યારે કઈ જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકમાં પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રથમ સમયમાં નીચે આવે છે અને બીજા સમયમાં તિરછી ઉત્પત્તિસ્થાનમાં જાય છે, આ પ્રકારની તેની બે સમયની વિગ્રહગતિ હોય છે, એમ સમજવું ત્રણ સમયની વિગ્રહગતિનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું જ્યારે કઈ જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશામાંથી નરકના વાયવ્યકોણમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રથમ સમ... યમાં સમણિ દ્વારા નીચે આવે છે, બીજા સમયે તિર્યમ્ ગતિથી પશ્ચિમ દિશામાં જાય છે, અને ત્રીજા સમયે તિર્યમ્ ગતિથી વાયવ્ય દિશામાં ઉત્પત્તિસ્થાનમાં જઈને ઉત્પન્ન થાય છે. આ પ્રકારને નારકેને શીધ્રગતિકાળ કહ્યો છે અને આ પ્રકારની શીઘ્રગતિ કહી છે એકેન્દ્રિય જીની ચાર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧