________________ 764 भगवतीसूत्रे केवलज्ञानमुत्पादयेत् , अस्त्येककः कश्चित् यावत् नो केवलज्ञानमुत्पादयेदिति भावः। अन्ते गौतमो भगवद्वाक्यं सत्यापयन्नाह-सेवं भंते ! सेवं भंते ! ति' हे भदन्त ! तदेवं भवंदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेवं भवदुक्तं सत्यमेवेति // 506 // इति श्री-विश्वविख्यात - जगबल्लभ-प्रसिद्ववाचक - पञ्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगधपद्यनैकग्रन्थनिर्मापक-वादिमानमर्दकश्रीशाहूछत्रपतिकोल्हापुरराजप्रदत्त - जैनशास्त्राचार्य ' - पदभूषितकोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री. घासीलालबतिविरचितायां श्रीभगवतीसूत्रस्य प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायाम् नवमशतकस्य एकत्रिंशदुद्देशकः समाप्तः // 9-31 // ध्यवसायवृत्तिरूप संवर नहीं कर सकता है-यावत् वह केवलज्ञान को उत्पन्न नहीं कर सकता है। अन्त में गौतम भगवान् के वचनों में सत्यता ख्यापन करने के निमित्त (सेवं भंते ! सेवं भंते ! त्ति) ऐसा कहते हैं हे भदन्त ! आपके द्वारा कहा गया यह सब विषय सर्वथा सत्य ही है, हे भदन्त ! आपके द्वारा कहा गया यह सब विषय सर्वथा सत्य ही है। ऐमा कह कर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये।सूद। श्री जैनाचार्य जैनधर्म दिवाकर श्री घासीलालजी महाराजकृत " भगवतीमूत्र"की प्रमेयचन्द्रिका व्याख्या नववे शतकका इकतीसवां उद्देशक समाप्त // 9-31 // સંવર વડે અધ્યવસાય વૃત્તિરૂપ સંવર કરી શકતો નથી, શુદ્ધ આભિનિધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી. હવે ભગવાનનાં વચનને પ્રમાણભૂત માનીને તેમનાં વચનોમાં પિતાની श्रद्धा व्यरत 42di गौतम स्वामी 4 छ-" सेवं भंते ! सेवं भंते ! ति" के ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિ પાદન કર્યું તે સત્ય છે આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુ–નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચચન્દ્રિકા વ્યાખ્યાના નવમાં શતકને ૩૧મે ઉદ્દેશક સમાસ 9-31 શ્રી ભગવતી સૂત્ર : 7