________________
४८२
भगवतीस्वे हे गौतम ! एवमेव-ज्ञानाराधनावदेव अस्त्येककः कश्चन उत्कृष्टदर्शनाराधकस्ते नैव भवग्रहणेन सिध्यति यावत् सर्वदुःखानामन्तं करोति, इत्यादि पूर्व वदेव सर्व बोध्यम् , तद्भवसिद्धयादि च तस्यामुत्कृष्टदर्शनाराधनायां भवेत् चारित्राराधनायास्तत्रोत्कृष्टायाः मध्यमायाश्चोक्तत्वात् , गौतमः पृच्छति-'उक्कोसियं णं भंते ! चरित्ताराहणं आराहेत्ता कई हिं भवग्गहणेहि सिज्झइ, जाव अंतं करेइ ? ' हे भदन्त ! उत्कृष्टां खलु चारित्राराधनामाराध्य कतिभिः भवग्रहणैः जीवाः सिध्यति यावत् सर्वदुःखानामन्तं करोति? इति प्रश्नः, भगवानाह-' एवं चेच' एवमेव अंत करता है ? इसके उत्तर में प्रभु कहते हैं-(एवं चेव ) हे गौतम! जैसा अभी ज्ञानाराधना के विषय में कहा गया है, उसी तरह से यहां पर भी जानाना चाहिये । अर्थात् उस्कृष्ट दर्शनाराधना को आराधित करके कोई एक जीव ऐसा होता है जो उसी गृहीत भव से सिद्ध होता है यावत् समस्त दुःखोंका अन्त कर देता है। कोईएक ऐसे होता है जो द्वितीय भव में अर्थात् देवान्तरित दूसरे मनुष्य भव में सिद्ध होता है यावत् समस्त दुःखोंका अंत कर देता है। कोई एक जीव ऐसा भी होता है जो उत्कृष्ट दर्शनाराधना को आराधित करके मध्यम चारित्राराधना के सद्भाब में सौधर्मादि कल्पोपपन्नक देवलोकों में उत्पन्न हो जाता है। अथवा मध्यम एवं उत्कृष्ट चारित्राराधना के सद्भाव से उत्कृष्ट दर्शनाराधनाको आराधित करके ग्रेयेयकादि कल्पातीत देवलोकों में उत्पन्न हो जाता है।
महावीर प्रसुन उत्त२-" एवंचेव” ले गौतम ! २ प्रमाणे God જ્ઞાનારાધનાના વિષયમાં હમણાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ સમજવું. એટલે કે ઉત્કૃષ્ટ દર્શનારાધનાની આરાધના કરીને કોઈ જીવ ગૃહીત ભવમાં જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે. કેઈક જીવ એ પણ હોય છે કે જે બીજે ભવ કરીને–એટલે કે દેવાન્તરિત બીજા ભવમાં સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થાય છે અને સમસ્ત દુબેને અંત કરે છે. કેઈક જીવ એવો પણ હોય છે કે જે ઉત્કૃષ્ટ દશા નારાધનાનું આરાધન કરીને મધ્યમ ચારિત્રારાધનાના સદૂભાવથી સૌધર્માદિ કલપેપન્નક દેવકેમાં ઉત્પન્ન થઈ જાય છે અથવા મધ્યમ અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના સદૂભાવથી ઉત્કૃષ્ટ દર્શાનારાધનાનું આરાધન કરીને શૈવેયક આદિ કલ્પાતીત દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭