________________
३३८
भगवतीसरे
मुहुत्तमभहिया कायव्या सेसं तं चेव' नवरं नैरयिकापेक्षयाविशेषस्तु यस्य या यावती स्थितिः जघन्यिका जघन्येन वर्तते सा अन्तर्मुहूर्ताभ्यधिका कर्तव्या,शेषं तदेव नैरयिकवदेव बोध्यम् , तथा चामुरकुमारादयः सहस्रान्ता देवा उत्पत्तिसमये सर्वबन्धं कृला स्वकीयां च जघन्यस्थितिमनुपाल्य पञ्चेन्द्रियतिर्यक्षु जघन्येन अन्तमुहूर्तायुष्कत्वेन समुत्पद्य मृत्वा च तेष्वेव सर्वबन्धका जाताः, एवं च तेषां वैक्रियस्य जघन्यं सर्व बन्धान्तरं जघन्या तस्थितिरन्तर्मुहूर्ताधिका, वक्तव्या, उत्कृष्ट त्वनन्तं कालं, यथा रत्नप्रभानरयिकाणामिति भावः, तत्र जघन्या स्थितिरसुरकुमारादीनां व्यन्तराणां च दशवर्ष सहस्राणि, ज्योतिष्काणां पल्योपमाष्टभागः, सौधर्माः है वह (सव्व धंतरे जस्स जा ठिई जहनिया सा अतोमुहुत्तमम्भहिया कायव्वा-सेसं तं चेव ) ऐसी है कि जिसकी जितनी जघन्यस्थिति है वह अन्तर्मुहर्त अधिक करके कहनी चाहिये बाकी का और सब कथन नारक की तरह से ही जानना चाहिये। तथा च-असुरकुमार से लेकर सहसारान्त देव उत्पत्तिसमय में सर्वबंध करके और अपनी २ जघन्यस्थिति को भोग करके पञ्चेन्द्रियतिर्यश्चों में उत्पन्न हो जायें और वहां अन्त. मुहूर्ततक रह कर बाद में मरण करें-और पुनः उन्हीं देवों में उत्पन्न हो जायें। वहां वे सर्वबंधक हुए इस तरह उनके वैक्रिय शरीर का सर्वबन्धान्तर जघन्य से अन्तर्मुहूर्त अधिक उनकी जघन्य स्थिति प्रमाण होता है ऐसा जानना चाहिये। उत्कृष्ट अंतर जो अनन्त काल का कहा गया है वह रत्नप्रभागत नैरयिकों की तरह से कहा गया है। असुरकुमार आदिकों की और व्यन्तरों की जघन्यस्थिति दश हजार वर्ष की है।
(सव्वबंधतरे जस्स जा ठिई जहन्निया सा अंतोमुहुत्तमभहिया कायव्वासेसं तंचेव ) मी मनी रेसी ४धन्यस्थिति डाय छ, ते धन्यस्थितिमा એક અન્તર્મુહૂર્ત ઉમેરીને તેમના સર્વબંધનું જઘન્ય અંતર કહેવું જોઈએ. બાકીનું સમસ્ત કથન નારકના કથન પ્રમાણે જ સમજવું. જેમકે અસુરકુમારથી લઈને સહસ્ત્રાર પર્યન્તને કઈ દેવ ઉત્પત્તિ સમયમાં સર્વબંધ કરીને અને પિતાની જઘન્ય આયુસ્થિતિને ભેગવીને પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી રહીને મરણ પામે. મરીને તે એજ પૂર્વોકત દેમાં ઉત્પન્ન થઈ જાય અને ત્યાં તે વિક્રિય શરીરને સર્વબંધક થાય, તે આ સ્થિતિમાં તેના વૈક્રિય શરીરનું જઘન્ય સર્વબંધાતર તેની જઘન્ય સ્થિતિ કરતાં એક અતર્મુદ્દત પ્રમાણ વધારે આવી જાય છે. ઉત્કૃષ્ટ અંતર જે અનંતકાળનું કહેવામાં આવ્યું છે, તે રત્નપ્રભાના નારકોની જેમ જ કહેવામાં આવ્યું છે. અસુરકુમારાદિકની અને વાનવ્યતરોની જઘન્યસ્થિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૭