________________
म.टी. श. ३. उ. १ सू. २७ ईशानेन्द्रशकेन्द्रयोर्गमनागमननिरूपणम् २८३ ईशान देवलोकके विमानों की शोभा आदि भी कुछ ही अधिक ही है । ज्यादा अधिक नहीं हैं ।
शंका-पंचसयउच्चत्तेणं आइमकप्पेसु होति विमाणत्ति' आदिके कल्पोंमें सौधर्म और ईशान इन दो कल्पों में विमान ५०० पांचसो पांचसो योजन ऊंचे हैं-ऐमा कहा गया हैं-और यहां ईशान देवलोकके विमान कुछ ऊंचे कहें जा रहे हैं. सो इस कथन में और उस कथनमें अन्तर आता हैं सो इसका निर्वाह कैसे करना चाहिये ?
उत्तर-मौधर्म देवलोक और ईशान देवलोकके विमानोंकी ऊँचाइ जा ५०० पाँचसो योजन की कही गई हैं वह स्थूल न्यायको दृष्टिमें रखकर कहो गइ है । सूक्ष्म न्यायको दृष्टिमें रखकर नहीं कही गई है। इससे यह समझना चाहिये कि ५०० योजनकी ऊंचाईकी अपेक्षा यदि ४-६ चार छ अंगुल ऊंचाई अधिक भी हो तो वह यहां पर विवक्षित नहीं की गई है और इसी कारण ५०० पांचसो पांचसो योजन दोनों देवलोकके विमान हैं ऐसा कह दिया गया है। इस तरह एक कथन सामान्य है और दूसरा यह कथन विशेषता को लिये हुए होने के कारण विशिष्ट है । तथा 'ईसाणस्स वा देविंदस्स देवरणो विमाणेहिंतो' વધારે પ્રમાણમાં તફાવત નથી. તથા સૌધર્મ દેવલોકનાં વિમાને કરતાં ઇશાન દેવલેકનાં વિમાને શોભા આદિમાં થોડાં ચડિયાતાં નથી.
-"पंचसय उच्चत्तेणं आइमकप्पेसु हौति विमाणा त्ति " " अन्य શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે શરૂઆતના બે દેવલોકમાં (સૌધર્મ અને ઈશાન દેવલોકમાં) વિમાનો ૫૦૦ એજન ઊંચાં છે.” ત્યારે અહીં ઈશાનદેવલોકનાં વિમાનને સૌધર્મ દેવલોકનાં વિમાન કરતાં થોડાં ઉચ્ચતર કહેવામાં આવ્યાં છે. આ બન્ને કથનમાં શું વિરોધાભાસ લાગતું નથી?
ઉત્તર–સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનની ઊંચાઈ જે ૫૦૦ જનની કહી છે તે સ્થૂલ ન્યાયની અપેક્ષાએ કહી છે- સૂક્ષમ ન્યાયની દષ્ટિએ એ પ્રમાણે કથન કરાયું નથી. એટલે એમ સમજવું જોઈએ કે એક કરતાં બીજાની ઊંચાઈ ૪-૫ આગળ વધારે હોય તે તેનું વર્ણન અહી કરવામાં આવ્યું નથી. તે કારણે જ બને દેવકના વિમાનની ઊંચાઈ ૫૦૦ જન હોવાનું તે કથન તરીકે ગ્રહણ કરવું જોઈએ. પણ આ કથન થોડી વિશિષ્ટતા દર્શાવતું હોવાથી તેને વિશિષ્ટ કથન તરીકે ગ્રહણ કરાવું જોઈએ. આ રીતે તે કથનમાં વિરોધાભાસ રહેતું નથી. વાયુભૂતિ म॥२ मा घननीय प्रमाणे पूछे-" ईसाणस्स वा देविंदस्स देवरण्णो
શ્રી ભગવતી સૂત્ર : ૩