________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ.१ ईशानेन्द्रस्यदेवद्धर्यादिप्राप्तिकारणनिरूपणम् १८७ पतेयं-शुद्धद्रव्यजातम् , एतेन विपुलधनकनकादिना 'अईव-अईव' अतीवातीव अत्यधिकम् 'अभिवडूढामि' अभिव? 'तं किणंअहं' तत् तस्मात् कारणात् किं कथमहम् 'पुरापुराणाणं' प्राक्तनानाम् सुचिण्माणं सुचीर्णानाम्' सुष्टु समाचरितानां 'जाव-कडाणं' यावत् कृतानाम् , यावत्करणात् सुपरिक्रान्त शुभकल्याणादि सूच्यते. 'एगंतसो' एकान्तशः आत्यन्तिकम् 'खयं' क्षयं-नाशम्, 'उवेहमाणे' उपेक्षमाणः-उपेक्षां कुर्वाणः उदासीन: 'विहरामि' तिष्ठामि, मम एतावत्सखादिकं विद्यते एवातः तावन्मात्रमेव पर्याप्तमिति धिया भाविसुखसाधनादौ औदासीन्यमवलम्ब्य निष्क्रियरूपेण कालक्षेपणं नोचितमिति भावः, 'तंजाव-ताव'
यहां जानना चाहिये । प्रवाल तो मंगा को कहते ही हैं। पद्मरागादिकजो मणि होते है वे रक्तरत्न से गृहीत हुए हैं। सत्सार शब्द का अर्थ है- सुन्दर सारवाला स्वापतेय शब्द का अर्थ है शुद्ध द्रव्य समुदाय । इस तरह जब मेरे यहां पर ये समस्त सांसारिक पुण्य लभ्यपदार्थ वृद्धिंगत हो रहे हैं तो क्या मैं इतने मात्र से अपने आपको कृतार्थ मानकर चुपचाप बैठा रहू क्योंकि इस तरह से बैठे रहने में तो मेरा पुण्य कर्म क्षय ही होता रहेगा और एक दिन ऐसा भी आसकता है कि जिससे मैं इन सब से रहित भी हो सकता है अतः इस तरह से होजाने में बुद्धिमानी नहीं है- बुद्धिमानी तो इसी में है कि इस पुण्य कर्म लभ्य विभूति के सद्भाव में ही मैं अपने भावीलाभ की ओर निगाह रखू-उस तरफ से
આદિ મણિને રતરત્ન કહેલ છે. “સત્કાર' એટલે સુંદર સારયુક્ત “સ્વપતેય' એટલે દ્રવ્ય સમુદાય.
આ રીતે મારે ત્યાં, મારા પૂર્વકૃત કમેને પરિણામે સમસ્ત સાંસારિક સમૃદ્ધિમાં વધારે થઈ રહયે છે ત્યારે એટલાથી જ સંતોષ માનીને બેસી રહેવું તે શું મારે માટે યોગ્ય છે? આ પ્રમાણે બેસી રહેવાથી તે મારાં પુણ્યકર્મોનો ક્ષય થઈ જશે અને એક એ દિવસ પણ આવશે કે જ્યારે આ બધાં સુખ અને વૈભવે મારી પાસેથી ચાલ્યાં જશે. તે આ રીતે બેસી રહેવામાં ડહાપણ નથી. અત્યારે જ્યારે મારે ત્યાં પુણ્યકર્મને પ્રતાપે સુખ સમૃદ્ધિની છેળે ઊડી રહી છે, ત્યારે જ મારે મારા ભાવિ સુખને વિચાર કરે જે - તે પ્રત્યે ઉદાસીન ન બનવું જોઈએ. એ જ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે–
શ્રી ભગવતી સૂત્ર : ૩