________________
६४८
भगवतीसूत्रे द्वितीया-गुरुमापृच्छय शरीरसंस्तारकप्रतिलेखनप्रमार्जनादि समयोचितक्रियासमूहसम्पादनपूर्वकं शयनासनादि विधेयम् , ततो गुरुनिर्देशेन शयनासननिक्षेपादानादिषु स्वतन्त्र चेष्टात्यागेन नियतकायचेष्टारूपा। उक्तश्च-" उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषोमुनेः।
स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥ १ ॥ शयनासननिक्षेपाऽऽदानसंक्रमणेषु च ।
स्थानेषु चेष्टा नियमः, कायगुप्तिस्तु साऽपरा " ॥२। इति । करता है। द्वितीय प्रकार में-गुरुकी आज्ञा के अनुसार शारीरिक क्रिया:
ओं का करना होता है। अपनी इच्छा के अनुसार कायिकी क्रिया की स्वतंत्र प्रवृत्ति साधु नहीं करता है। जैसे शास्त्र की यह आज्ञा है कि साधु जब शयन आसन आदि कार्य करे तो उसे पूछकर ही वह कार्य, अपने शरीर की और संस्तारक की प्रतिलेखना प्रमार्जना आदि करते हुए (तत्समयोचितक्रियोसमूहसम्पादन ) पूर्वक ही करना चाहीये। इस तरह वह इस द्वितीय प्रकार में गुरु के आदेश से ही शयन, आसन, निक्षेप, आदान आदि क्रियाओं में प्रवृत्ति करता है और अपनी वह स्वतंत्र चेष्टा का त्याग करता है। इस प्रकार से यह नियत कायचेष्टारूप द्वितीय प्रकार कायगुप्ति का जानना चाहिये। कहा भी है ___ "उपसर्गप्रसङ्गेऽपी, कायोत्सर्गजुषो मुने।।
स्थिरीभावः शरीरस्य, कायगुप्तिनिर्गद्यते ॥ १॥ બીજે પ્રકાર આ પ્રમાણે છે-તેમાં સિદ્ધાંત પ્રમાણે આજ્ઞાનુસાર શારીરિક ક્રિયાઓ કરવાની હોય છે. પિતાની ઈચ્છા મુજબ કાયકી ક્રિયાની સ્વતંત્ર પ્રવૃત્તિ મુનિ કરતા નથી. જેમ કે જ્યારે સાધુ ગૌચરી માટે નીકળે, શયન વગેરે ક્રિયા કરે ત્યારે તેણે ગુરુની આજ્ઞા લેવી પડે છે, એવી શાસ્ત્રજ્ઞા છે. અને કઈ પણ ઉપકરણ ગ્રહણ કરતી વખતે અથવા કોઈ જગ્યાએ બેસતી વખતે તે જગ્યાનું અને ઉપકરણનું પલેવણ (પ્રતિલેખના) તથા પ્રમાર્જન કરવું પડે છે. આ રીતે બીજા પ્રકારની કામગુપ્તના પાલન માટે સાધુ પિતાના ગુરુની કે વડિલ મુનિની આજ્ઞાનુસાર શયન, આસન, નિક્ષેપ, આદાન વગેરે ક્રિયાઓ કરે છે અને પિતાની સ્વતંત્ર પ્રવૃત્તિઓને પરિત્યાગ કરે છે. આ રીતે કાયગુણિને બીજો પ્રકાર નિયમ સહિતની કાયાની પ્રવૃત્તિને સમજ કહ્યું પણ છે–
उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः। स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निंगयते ॥ १॥
શ્રી ભગવતી સૂત્ર : ૨