________________
प्रमेयचन्द्रिका टीका श०१ उ०९ सू०५ कालास्यवेषियपुत्र प्रश्नोत्तरनिरूपणम् ३१५ ज्ञानादिलाभः, स एव प्रयोजनमस्येति सामायिकम् , एवञ्च समताप्रतिपन्नो हि ज्ञानादिसम्पन्नो हि आत्मा प्रतिक्षणमपूर्वैः ज्ञानदर्शनचारित्रपर्यायैः भवाटवीभ्रमणजन्यसंक्लेशविनाशकैः अनुपममुखहेतुभूतैः तिरस्कृतचिन्तामणिकल्पद्रुमकामधेनुसदृशैः संयुज्यते, अथवा समो रागादिरहितस्य आयो गमनं प्रवृत्तिः समायः समाय एव वा, समये भवं वा समायेन निवृत्तं वा, समायस्यां शो वा, समायो या प्रयोजनमस्येति सामायिकम् , । उक्तश्चसम शब्द का अर्थ ज्ञान, दर्शन, चारित्र है और आय का अर्थ लाभ है । जैसे-शरत्काल में निर्मल चन्द्र की कलाएँ शुक्लपक्ष की द्वितीयादि तिथियों में बढती जाती है उसी प्रकार से प्रतिक्षण में विलक्षण ज्ञाना. दिक का जो आत्मा को लाभ होता रहता है उसका नाम समाय है। यह समाय ही जिसका प्रयोजन है वह सामायिक है। इस तरह समता प्रतिपन्न और ज्ञानादिक से संपन्न आत्मा, प्रतिक्षण अपूर्व ऐसे ज्ञान, दर्शन और चारित्ररूप पर्यायों द्वारा कि जो इसके भवाटवी में भ्रमण करने के संक्लेश के नाशक हैं, अनुपम सुख के हेतुभूत हैं, और चिन्तामणि, कल्पवृक्ष एवं कामधेनु से भी झो बहुत बढकर हैं युक्त होता रहता है उसका नाम सामायिक है। अथवा-रागादि से रहित होना इसका नाम सम है इस सम की जो आय -प्रवृत्ति है वह समाय है। यह समाय ही सामायिक है, अथवा समाय में जो हो वह सामा. यिक है, अथवा समायसे निवृत्त-निष्पन्न हो वह सामायिक है, अथवा सामाय का जो अंश है वह सामायिक है, अथवा समाय जिसका દર્શન અને ચારિત્ર થાય છે. અને આયને અર્થ લાભ થાય છે જેમ શરદઋતુમાં ચન્દ્રની કળા શુકલ બીજથી શરૂ થઈને દરરોજ વધતી જ જાય છે તેમ પ્રતિક્ષણ આત્માને જે વિલક્ષણ જ્ઞાનાદિકની પ્રાપ્તિ થતી રહે છે તેનું નામ જ સમાય છે. આ સમાય જ જેનું પ્રયોજન છે તે સામાયિક કહેવાય છે. આ રીતે સમતાયુક્ત અને જ્ઞાનાદિથી યુક્ત આત્મા, પ્રતિક્ષણ સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પર્યાયોથી યુક્ત થતું રહે છે કે જેથી ભવાટવીમાં ભ્રમણ કરવા રૂપ દુખને નાશ થાય છે, જે અનુપમ સુખને અપાવનારી છે, અને જે ચિન્તામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુથી પણ અધિક ગણાય છે. એનું નામ જ सामायि: छे. मथवा-२॥हिया २डित थर्पु मेनुं नाम “ सम” छे. ते સમની જે આય (પ્રવૃત્તિ) છે તેનું નામ “ સમાય” છે. તે સમાય જ સામાયિક છે, અથવા સમયમાં જે હોય તેને સામાયિક કહે છે, અથવા સમાયથી જે નિષ્પન્ન થાય છે તેનું નામ સામાયિક છે, અથવા સમાયને જે અંશ
શ્રી ભગવતી સૂત્ર : ૨