________________
२४८
भगवतीसूत्रे तुल्या विषमा वेति प्रश्नः, समैव सर्वेषामप्रत्याख्यानक्रियेत्युत्तरम् । तत्र किं कारणमिति प्रश्ना, इच्छानिवृत्त्यभावरूपाया अविरतेः सर्वेषु समानत्वात् तुल्येव सा अभस्याख्यानक्रियेत्युत्तरम् , आधार्मिकाहारं भुञ्जानस्य श्रमणस्य कर्मबन्धो भवति नवेति प्रश्नः । भवतीत्युत्तरम् । तत्कारणमदर्शनं च । प्रासुकाहारं भुंजानः श्रमणः कर्मबन्धनं करोति नवेति प्रश्नः । नैवेत्युत्तरम् । तत्र कारणपदर्शनम् । अस्थिरादि प्रश्नोत्तरम् । उद्देशकपरिसमाप्तिः । इति नवमोद्देशकस्य निर्देशः ॥ ___अष्टमोद्देशकं निरूप्य नवमोद्देशकं निरूपयति, तदनयोरयं संबन्धः, अष्टमो देशकस्यान्ते वीयस्य विचारः कृतः, वीर्यण खलु जीवा गुरुत्वादिकमासादयंतीति है कि विषम होती है ? प्रश्न-उत्तर-इन सब की अप्रत्याख्यान क्रिया एकसी ही होती है । इसमें क्या कारण है ? प्रश्न, उत्तर-सब में इच्छा. निवृत्ति की अभावरूप अविरति समान ही है इस कारण वह अप्रत्याख्यानक्रिया भी सब की समान ही है । आधार्मिक आहार को अपने उपयोग में लाने वाले श्रमण के कर्मबंध होता है कि नहीं होता है ? प्रश्न, उत्तर-हां होता है । इस कारण का दिखाना । प्रासुक आहार को करने वाला श्रमण कर्मबंध करता है ? कि नहीं करता ? प्रश्न, उत्तर -नही करता है। इसमें क्या कारण हैं-यह समझाना । अस्थिर आदि के विषय में प्रश्न और उत्तर । उद्देशक की संक्षिसविषय समाप्ति ।
__ अब सूत्रकार अष्टम उद्देशक का निरूपण करके नवमें उद्देशक का निरूपण करते हैं। इन दोनों का आपस में इस प्रकार से संबंध है
પ્રશ્ન--શ્રેષ્ઠી, દરિદ્ર કૃપણ અને રાજા, એ સૌની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હોય છે કે જુદી જુદી હોય છે ?
ઉત્તર–-એ સૌની અપ્રત્યાખ્યાન કિયા એકસરખી જ હોય છે.
પ્રશ્ન-–તેનું કારણ શું છે? ઉત્તર--તે સૌમાં ઈચ્છાનિવૃત્તિના અભાવરૂપ અવિરતિ સમાન જ હોય છે. તેથી તે સૌની અપ્રત્યાખ્યાન ક્રિયા પણ સમાનજ હોય છે. પ્રશ્ન-આધાર્મિક આહારને પિતાના ઉપયોગમાં લેનાર શ્રમણ કર્મબંધ બાંધે છે કે નથી બાંધતે?
ઉત્તર––હા કર્મબંધ બાંધે છે. તેના કારણનું પ્રદર્શન. પ્રશ્ન--સાસુક આહાર લેનાર શ્રમણ કર્મબંધ બાંધે છે કે નથી બાંધતે?
ઉત્તર-તે કર્મબંધ બાંધતો નથી. તેના કારણનું પ્રદર્શન અસ્થિર વગેરે બાબતેમાં પ્રશ્ન અને ઉત્તર ઉદ્દેશકના સંક્ષિપ્ત વિષય નિરૂપણની સમાપ્તિ.
આઠમાં ઉદ્દેશકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નવમાં ઉદ્દેશકનું નિરૂપણ કરે છે. આઠમા અને નવમા ઉદ્દેશકને પરસ્પર સંબંધ આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૨