________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ० ६ सू०१ सूर्यप्रकाशक्षेत्रवक्तव्यता ११ तत् क्षेत्रं भदन्त! किम् अणु-मूक्ष्ममवभासयति बादरं स्थूलमवभासयति? भगवानाह -'गोयमा! अणुंपि ओभासेइ बायरंपि ओभासइ' हे गौतम ! अण्वपि वस्तु अवभासयति बादरमपि वस्तु अवभासयति । 'तं भंते ! किं उड् ओभासेइ तिरियं ओभासेइ अहे ओभासइ " तद् भदन्त ! किम् उर्ध्वमवभासयति तिर्यगवभासयति अधोऽवभासयति ? भगवानाह-'गोयमा' हे गौतम ! ' उड़पि३' ऊर्ध्वमपि तिर्यगपि अधोऽपि, ऊर्ध्वदिशमपि अवभासयति तिर्यग्दिशमप्यवभासयति अधोदिशमप्यवभासयतीति भावः। तं भंते ! किं आई ओभासइ मज्झं ओभासेइ अंतं ओभासइ" तद् भदन्त! आदिमवभासयति मध्यमवभासयति अन्तमवभासयति, भगवानाह--'गोयमा' हे गौतम । 'आइंपि३' आदिमपि अवभासयति मध्यमप्यवभासयति, अन्तमप्यवभासयति 'तं भंते ! किं सविसए ओभासइ अविसए, ओभासइ' तद् भदन्तः किं सविषयमबभासयति अविषयं वाऽवभासयति 'गोयमा! को प्रकाशित करता है ? गौतम ! सूर्य अणुक्षेत्र को भी प्रकाशित करता है और बादरक्षेत्रको भी प्रकाशित करता है । हे भदन्त ! सूर्य ऊंचे क्षेत्रको अवभासित करता है ? कि तिरछे क्षेत्रको अवभासित करता है ? या नीचे क्षेत्र को अवभासित करता है? हे गौतम ! वह उँचे तिरछे और नीचे सभी को प्रकाशित करता है। हे भदन्त ! वह सूर्य उस क्षेत्रके आदि भाग को प्रकाशित करता है ? कि मध्यभाग को प्रकाशित करता है ? या कि अंतभागको प्रकाशित करता है ? हे गौतम ! वह क्षेत्र के आदिभाग को भी प्रकाशित करता है, मध्यभाग को भी प्रकाशित करता है और अंतभाग को भी प्रकाशित करता है। हे भदन्त ! वह क्षेत्र को अपने विषय में अथवा विषयसहित प्रकाशित करता है कि परविषय में अथवा विषयरहित प्रकाशित करता है ?, गौतम ! वह क्षेत्र को अपने અને બાદર ક્ષેત્રને પણ પ્રકાશિત કરે છે. હે પૂજ્ય સૂર્ય ઊંચા ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે તિરછા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? કે નીચા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? હે ગૌતમ! સૂર્ય ઊંચા, તિરછા અને નીચા એ ત્રણે ક્ષેત્રને પ્રકાશિત કરે છે. હે પૂજ્ય! સૂર્ય શું તે ક્ષેત્રના આદિ ભાગને પ્રકાશિત કરે છે, મધ્યભાગને પ્રકાશિત કરે છે કે અંતભાગને પ્રકાશિત કરે છે? હે ગીતમાં તે ક્ષેત્રના આદિભાગને પણ પ્રકાશિત કરે છે, મધ્યભાગને પણ પ્રકાશિત કરે છે. અને અંતિમભાગને પણ પ્રકાશિત કરે છે હે પૂજ્ય! શું તે ક્ષેત્રને પિતાના વિષયમાં એટલે કે વિષય સહિત પ્રકાશિત કરે છે, કે પરવિષયમાં એટલે કે વિષય રહિત પ્રકાશિત કરે છે? હે ગૌમત ! તે ક્ષેત્રને પિતાના વિષયમાં પ્રકાશિત
શ્રી ભગવતી સૂત્ર : ૨